દાબેલી (dabeli recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
શેર કરો

ઘટકો

25મિનિટ
3વ્યક્તિ
  1. 200 ગ્રામબાફેલા બટેકા
  2. 9 નંગબ્રેડ
  3. દાડમ
  4. સેવ
  5. 3 નંગબારીક સમારેલ ડુંગળી
  6. લીલી ચટણી
  7. લસણ ની ચટણી
  8. ખજૂર ની ચટણી
  9. મસાલા સીંગ
  10. કોથમીર
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીદાબેલી મસાલો
  13. 1 ચમચીખાંડ
  14. 1/2ચમચી લીંબુ નો રસ
  15. મીઠું જરૂર મુજબ
  16. શેકવા ઘી

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌથી પહેલા બાફેલા બટેકા માં મસાલો કરવો તેમાં દાબેલી મસાલો મરચું નેડુંગળી ને જરૂર મુજબ મીઠું નાખવું (બટેકા બાફવામાં નાખેલ)કોથમીર નાખો ને ખાંડ ને લીંબુ નો રસ નાખવો

  2. 2

    હવે બ્રેડ લો તેમાં વચ્ચે થી કાપા પાડો ને ચટણી ચોપડો ને પછી મસાલો ભરો ને પછી

  3. 3

    પછી તેમાં મસાલા સીંગ ને સેવ ઉમેરો પછી નોનસ્ટિક લોઢી માં ઘી નાખી ને સેકી લેવી

  4. 4

    શેકાય જાય એટલે તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes