કચ્છી દાબેલી (Kacchi Dabeli recipe In Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ ડઝનપાવ
  2. ૩ નંગ મોટા બટેટા
  3. ૧ નંગ ડુંગળી
  4. ૧ નાનું બાઉલ જીની સેવ
  5. ૧ નાનું બાઉલ દાડમ
  6. સર્વિંગ માટે: મીઠી ચટણી, તીખી ચટણી
  7. ૧ નાનું બાઉલ તીખી શીંગ
  8. ૩ ચમચીદાબેલી નો મસાલા
  9. ૧ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફી છૂંદો કરી લો.પછી તેમાં દાબેલી નો મસાલા, ડુંગળી, મીઠું, દાડમ, કોથમીર બધું નાખી મિક્સ કરો.

  2. 2

    હવે બન માં કાપા પાડી તેમાં મસાલો, તીખી શીંગ મૂકી તેને સેકી લો પછી તેને જીની સેવ માં રગદોળી ગરમ જ ગ્રીન ચટણી અને મીઠી ચટણી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

Similar Recipes