પાતરા

Usha Prajapati
Usha Prajapati @cook_21841107

પાતરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૫૦ પાત્રા
  2. ચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પાતરા ને ધોઈને લૂંછી નાખો ત્યારબાદ તેની નસો કાપી વેલણ ફેરવી દેવું

  2. 2

    ચણાનો લોટ લઇ તેમાં લાલ મરચું મીઠું હળદર લીંબુ ખાંડ ગરમ મસાલો ચપટી સોડા નાખીને બરાબર હલાવો પછી પાતરા પર લોટ લગાવી એની પર બીજો પાત્રો મૂકો પછી એના પર પણ લોટ લગાવો ત્યારબાદ વાટા વાળી બાફવા મૂકો બફાઈ જાય પછી ઠંડા કરી નાના પીસ કરી વઘાર કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Prajapati
Usha Prajapati @cook_21841107
પર

Similar Recipes