રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક નાં પાન બરાબર ધોઈ ને કોરા કરી લો. મેથી, કોથમીર, ચણા નો લોટ એક બાઉલ માં લો. તેનાં હિંગ, મીઠુ અને પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો.
- 2
એક થાળી માં બાફેલુ બટેટુ, વટાણા, લીંબુ રસ, મીઠુ, મરી, ચાટ મસાલો, ગરમ મસાલો, હિંગ, લીલુ મરચુ, આદું તથા ખાંડ ઉમેરી માવો તૈયાર કરો.
- 3
હવે એક થાળી ઉંધી રાખી તેનાં પર પાલક નું પાન રાખી ને ખીરુ પાથરો ત્યાર બાદ માવો પણ પાથરી દો. તેની પર બીજુ પાન મુકી દો.
- 4
હવે તેનાં રોલ વાળી ને ઢોકળિયા કૂકર માં જારી પર તેલ લગાવી આ રોલ બાફવા મુકી દો. ૧૫ મિનિટ પછી ચાકુ થી ચેક કરી લેવું બફાઈ ગયું છે કે નહી.
- 5
બફાઈ જાય એટ્લે તેને બિલકુલ ઠંડા થવા દો. ત્યાર બાદ તેનાં ચાકુ થી નાના નાના ટુકડા કરી લો. એક કડાઈ માં તેલ ગરમ મુકી, રાઈ, તલ, અને લીમડો ઉમેરી વઘાર કરો. પાતરા પર વઘાર ઉમેરો.
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ પાતરા. ચટણી અથવા સોસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પંચરત્ન સ્પાઈસી સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો
#ઇબુક૧#પોસ્ટ૧૦#સંક્રાંતિએક પૌરાણિક માન્યતા મુજબ સંક્રાંતિ નાં દિવસે ખીચડો ખાવા થી આખું વરસ શરીર નિરોગી રહે છે. સાત ધાન નો પણ સમાવેશ કરેલ છે આ ખીચડા માં. dharma Kanani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ