રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 20-25નંગ અડવી ના પાન
  2. ૨ કપ ચણા નો લોટ
  3. ૧/૪ કપ જુવાર નો લોટ
  4. ૪ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  5. ૨ ચમચી લીલા મરચા ની પેસ્ટ
  6. ૨ ચમચી વરિયાળી,શીંગ દાણા, તલ નો ભૂકો
  7. ૪-૫ ચમચી ગોળ
  8. ૪-૫ ચમચી આમલી પલ્પ
  9. ૧ ચમચી હળદર
  10. ૧ ચમચી લાલ મરચું
  11. ૧ ચમચી ધાણા જીરું પાવડર
  12. ૧ ચમચી ગરમ મસાલો
  13. ચપટીસોડા બાય કાર્બ
  14. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ચના નો અને જુવાર નો લોટ મિક્સ કરવો.હવે એમાં બાકી ની બધી સામગ્રી મિક્સ કરવું. હવે એમાં જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરવું.

  2. 2

    હવે એક પાતરા લઇ બેટર લગાવી એના પર એના થી નાના પાતરું લઇ એના પર બેટર લગાવી ગોળ વીટા વાળવા.

  3. 3

    હવે આ વીટા ને ઢોકળીયા માં ૨૦-૨૫ મીનિટ સ્ટીમ કરવા મૂકવું. ઠંડુ થાય પછી એમાં થી પીસીસ પાડવા. હવે આ પીસીસ ને ગરમ તેલ માં તળી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prachi Desai
Prachi Desai @prachidesai
પર
Navsari
“Cooking is both physical and mental therapy.”
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes