રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાતરા ના પાન ને ધોઈ તેની નસ કાઢી તૈયાર કરો ત્યાર બાદ એક વાસણમાં ઘઉંનો અને ચણાનો લોટ લઇ તેમાં મીઠું હળદર મરચું ગરમ મસાલો ગોળ લીંબુ બે ચમચી તેલનાખી પાણી વડે ઘાટું ખીરું તૈયાર કરો
- 2
ત્યારબાદ પાતરા ના પાન ઉપર રાખી તેના ઉપર તૈયાર તૈયાર કરેલ ખીરુ લગાડો તેના પર બીજું પાન રાખી તેના પર ખીરું લગાડવું તેનો રોલ વાળી ઢોકળીયામાં બાફવા મુકો
- 3
બફાઈ જાય ત્યારબાદ તેના પીસ કરી તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ જીરું હિંગ લીમડા તલનો વઘાર કરી પાતરા વઘારવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તળેલી મસાલા ભાખરી
8 દિવસ સુધી એર ટાઈટ ડબ્બામાં સાચવો #goldenapron3 #cookpad #masalabhakhri Dipti Devani -
-
-
-
-
-
-
*પાલકના પાતરા*
#કુકરઅળવીના પાનના પાતરા બધાંજ બનાવે હવે હેલ્ધી પાલકના પાનના પાતરા બનાવો Rajni Sanghavi -
અળવી નાં પાતરા (Arabi Patra recipe in Gujarati)
#FF1#nofried#jain#RC4#green#Arabi#Patra#Gujarati#farsan#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ફરસાણ માં અળવી ના પાતરા એ બધાનું લોકપ્રિય ફરસાણ છે પહેલાના સમયમાં તો જમણવાર હોય એટલે તેમાં પાતરા અચૂક જોવા મળતા અત્યારે પણ ગુજરાતી સ્ટારમાં પાતરા તો જોવા મળે જ છે. Shweta Shah -
-
-
-
-
-
-
રસ પાતરા
ગુજરાતીઓની ફેમસ વાનગી રસ પાતરા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે વળી પાલકના પાન માંથી બનાવેલ હોવાથી ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#FF1 Rajni Sanghavi -
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week6#turiya#weekendchef ગુજરાતી જમણવાર તુરીયા પાત્રા નું શાક જોવા મળતું હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11956339
ટિપ્પણીઓ