રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાતરા ના પાન ને ધોઈ અને તેની દાંડીઓ કાઢી નાખો. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લો. હવે તેમાં બધા જ મસાલા,ગોળ, લીંબુ નો રસ,સોડા અને સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરો. આ મિશ્રણને પાતરા ના પાન પર ચમચી વડે આખા પાન પર લગાવી દો.
- 2
ત્યારબાદ મિશ્રણ લગાવેલા પાનનો રોલ વાળી દો હવે તેને ઢોકળીયામાં પાણી મૂકી તેના પર રોલ મૂકી બાફી લો. તેને દસ મિનિટ ચડવા દો. રોલ બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
ત્યારબાદ તેના આછા ગોળ કટકા કરી લો.હવે એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, લાલ સૂકા મરચાં અને મીઠો લીમડો નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં પાતરા ઉમેરી તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરો.
- 4
તૈયાર છે આપણા ગરમાગરમ ખાટા મીઠા અને તીખા પાત્તરા. તેને તમે દહીં અથવા ચા સાથે સવૅ કરો. ચા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઢોકળા કેક (Dhokala Cake Recipe In Gujarati)
#India2020#વેસ્ટ ઢોકળા એ ગુજરાતીઓ નો સૌથી પ્રીય નાસ્તો છે. જે બાફીને બનાવવામાં આવે છે.તો આજે મેં ઢોકળામાં થોડો ફેરફાર કરી કેક જેવા બનાવ્યાછે. તેને જોઈને જ ખાવાનુ મન થઈ જાય. Sonal Lal -
-
-
-
-
રસ પાતરા
ગુજરાતીઓની ફેમસ વાનગી રસ પાતરા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે વળી પાલકના પાન માંથી બનાવેલ હોવાથી ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#FF1 Rajni Sanghavi -
-
અળવી નાં પાતરા (Arabi Patra recipe in Gujarati)
#FF1#nofried#jain#RC4#green#Arabi#Patra#Gujarati#farsan#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ફરસાણ માં અળવી ના પાતરા એ બધાનું લોકપ્રિય ફરસાણ છે પહેલાના સમયમાં તો જમણવાર હોય એટલે તેમાં પાતરા અચૂક જોવા મળતા અત્યારે પણ ગુજરાતી સ્ટારમાં પાતરા તો જોવા મળે જ છે. Shweta Shah -
-
*પાલકના પાતરા*
#કુકરઅળવીના પાનના પાતરા બધાંજ બનાવે હવે હેલ્ધી પાલકના પાનના પાતરા બનાવો Rajni Sanghavi -
-
-
-
-
-
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
દાળ ઢોકળી
#ગુજરાતીદાળ ઢોકળી એ તો ગુજરાતી ની પ્રિય થાળી ... અને સાથે ભાત, થેપલા અને ડુંગળી અને છાશ.. Sunita Vaghela -
-
પાલક,દુધી અને ભાત ના મુઠીયા(Palak Dudhi Bhat Muthiya Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#Post 13 Sonal Lal -
-
-
મગ ઢોકળી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૧ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી બનાવી છે.. રેસ્ટોરન્ટ માં અલગ અલગ ડીશ માં વેરાયટી જોવા મળે છે.. આપણે દાળ ઢોકળી ઘરે બનાવતા હોઈએ પણ આજે મેં મગ ઢોકળી બનાવી છે..ઘર થી કઈક અલગ ડીશ.. પણ ઘરમાં જ બનાવી છે.. રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ