ગ્રીલ પોકેટ (grill pocket recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ ને પાણી વડે બાંધી લેવો.
- 2
બટાકા ને બાફી ને તેની છાલ ઉતારી તેનો છુનદો કરી નાખવો.
- 3
એક લોયુ લય તેમાં થોડું તેલ નાખવાનું તેમાં થોડું જીરું નાખી ને મરચા, આદુ, લસણ નાખવા. ત્યાર બાદ તેમાં સમારેલી 2 ડુંગળી નાખવી. થોડો કલર ચેન્જ થાય એટલે તેમાં કેપસિકમ, વટાણા અને ગાજર નાખી દેવા. તેમાં મીઠુ, હળદર, મરચું, ગરમ મસાલો નાખી 2 મિનિટ ચડવા દયો. પછી તેમાં બાફેલા બટાકા નો છુનદો નાખી દેવો.
- 4
આ મસાલો તૈયાર થઈ ગયા પછી તે ઠંડુ પડે એટલે તેની ગોડ ગોડ ટીકી બનાવી લેવી. ટીકી બની ગયા બાદ 2 ચમચી મેંદો ન 2 ચમચી કોર્ન ફ્લોર માં પાણી નાખવું અને એક પાતળું મીસરણ તૈયાર કરવું. બનાવેલી ટીકી ને એમાં બોડી ને બ્રેડ ના ભુકા માં બોડવી. આ તૈયાર થયેલ ટીકી ને તેલ માં તાડી લેવી.
- 5
બાંધેલા મેંદા ના લોટ ne નાન જેવડી વની ને લોઢી માં કાચી પાકી સેકી લેવી. ત્યાર બાદ માયોનીઝ લેવું એમાં થોડો લાલ ફૂડ કલર નાખવો એને મિક્સ કરી ને કાચી પાકી નાન માં લગાવી તૈયાર થયેલી ટીકી મુકવી. સેન્ડવિચ ગ્રીલર માં તેને 2 મિનિટ મુકો. લો આપડી સ્વાદિષ્ટ ડીશ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરી પેરી ગ્રીલ ચીઝી સેન્ડવીચ (Peri Peri grill cheesy sandwich Recipe in Gujarati)
#GA4 #Week1 #Post3 #yogurt પેરી પેરી ફ્રાઈસ તમે ઘણી બધી વાર ખાધી હશે, એણી સેન્ડવીચ થોડા વાળી વેજ અને સાથે મૌઝરૈલા ચીઝ અને ગ્રીલ કરી ને બનાવવામાં આવે તો ખુબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે, Nidhi Desai -
-
-
ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati)
#ફટાફટઆ રેસીપી ૨૦ મીનીટ મા બની જાય છે નાસ્તા અને ડીનર મા ક્રિસ્પી ચીઝી પોકેટ સવઁ કરી શકાઇ છે Shrijal Baraiya -
-
-
ગ્રીલ ચીઝ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post1#જંગલી ગ્રીલ ચીઝ સેન્ડવીચ#ગાજર#સેન્ડવીચ bijal muniwala -
ફ્યુઝન ગ્રીલ સેન્ડવીચ (Fusion Grill Sandwich Recipe In Gujarati)
#NSD. # ગુજરાતી સ્ટાઇલઅહીં મેં મેક્સિકન , ઇટાલિયન અને ગુજરાતી સીઝનીંગ નો ઉપયોગ કરી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે તે અમારા ઘરમાં દરેક ને ખુબ જ પસંદ છે. તમને પણ પસંદ આવશે. Shilpa Kikani 1 -
ચીઝી બ્રેડ પોકેટ (Cheese bread pocket recipe in Gujarati)
# cookpadindia# cookpadgujarati#cooksnap Amita Soni -
-
-
-
-
પાસ્તા ગ્રીલ સેન્ડવિચ(Pasta Grill Sandwich Recipe In Gujarati)
#ઓગસ્ટMy first recipe Anjali Sakariya -
-
વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week23#SHEETALBOMBAY#COOKPadindia#cookpadgujarati#mumbai Sheetal Nandha -
-
-
વેંજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(vej grill cheese sandwich recipe in Gujarati (
#માઇઇબુક#પોસ્ટ30#goldenapron3#week1#onion#carrot#goldenapron3#week24#grill Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
More Recipes
ટિપ્પણીઓ (3)