ચીઝી બ્રેડ પોકેટ (Cheese bread pocket recipe in Gujarati)

Amita Soni @Amita_soni
# cookpadindia
# cookpadgujarati
#cooksnap
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ટામેટા અને કેપ્સીકમ ને ઝીણા સમારી લો પછી પેનમાં બટર ગરમ કરો બટર ગરમ થઈ જાય ત્યારે તેમાં ડુંગળી અને કેપ્સિકમ નાખીને સાંતળો બેથી ત્રણ મિનિટ સાંતળી ટામેટા નાખો
- 2
પછી તેમાં બાફેલા બટાકાને મેશ કરીને નાખો હવે તેમાં લાલ મરચું પાવભાજીનો મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો પછી તેમાં લીંબુનો રસ નાખીને ગેસ બંધ કરી દો
- 3
હવે બ્રેડ ને વડી ને પાતળી કરી લો પછી હાથમાં સહેજ પાણી લઈને બ્રેડની ભીની કરો પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ મૂકો ઉપરથી ચીઝ છીણી દો પછી બ્રેડની કિનારી ભેગી કરીને પોકેટ વાળી લો
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરીને પોકેટ ને શેલો ફ્રાય કરી લો ડીપ ફ્રાય પણ કરી શકો છો
- 5
તૈયાર છે ચીઝી બ્રેડ પોકેટ ઉપરથી ચીઝ છીણીનેગ્રીન ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
ચીઝી મસાલા પાવ (Cheesy Masala Pav Recipe In Gujarati)
#SF#street.. food#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
વેજ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#cooksnap#cookpadindia#cookpadgujarati#વેજ_ચીઝ_ગ્રિલ્ડ_સેન્ડવીચ Daxa Parmar -
બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadindia#cookpadgujarati#starter Keshma Raichura -
વેજી. ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap challenge Amita Soni -
પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ (Paneer Tikka Open Sandwich Recipe In Gujarati)
આજે મેં બ્રેડ ચીઝ અને ગ્રીન ચટણી નો ઉપયોગ કરી પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ બનાવી છે#cookpadindia#cookpadgujarati#cooksnap Amita Soni -
-
-
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#Cooksnap#ડીનર રેસિપી Shah Prity Shah Prity -
-
ચીઝી બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)
#CB7મેં આજે બ્રેડ ની અંદર ચીઝની સ્લાઈસ મૂકી બે પકોડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
-
ચીઝ અંગુરી(Cheese Angoori Recipe In Gujarati)
#RC3red colour recipe#cookpadindia#cookpadgujaratiઆજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ અંગુરી બનાવી છે. Unnati Desai -
ચીઝ બટર બ્રેડ (Cheese Butter Bread Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #healthy #breakfast #quickbreakfast #cheesebutterbread #CWT Bela Doshi -
વ્હીટ બ્રેડ સેન્ડવીચ (Wheat Bread Sandwich Recipe In Gujarati)
#CF#TC#Cookpadindia#Cookpadgujaratiવ્હીટ બ્રેડ હેલ્ધી સેન્ડવીચ Neelam Patel -
ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati)
#ફટાફટઆ રેસીપી ૨૦ મીનીટ મા બની જાય છે નાસ્તા અને ડીનર મા ક્રિસ્પી ચીઝી પોકેટ સવઁ કરી શકાઇ છે Shrijal Baraiya -
-
ચીઝી ગાર્લીક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#MBR4#Garlic Bread#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
-
ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#sandwich Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16171464
ટિપ્પણીઓ