વેજીટેબલ માયોનીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Mayonise Grill Sandwich)

Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
Porbandar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
2 લોકો માટે
  1. 1 નંગબ્રેડ નું પેકેટ
  2. 1 નંગમકાઈ
  3. 3 નંગગાજર
  4. 1 નંગપાલક ની પણી
  5. 2 નંગટામેટાં
  6. 1 નંગડુંગળી
  7. 1નંગલીલું મરચું
  8. જરૂર મુજબબ્રેડ ઉપર લગાવા માટે બટર
  9. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  10. સ્વાદ અનૂસારમીઠું
  11. જરૂર મૂજબમસાલા માં મીક્ષ કરવા માટે માયોનીઝ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુ બારીક સમારી લો પછી મકાઈ ને બોઈલ કરી લો પછી એક બાઉલ માં બધું ભેગું કરી તેમા જરૂર મૂજબ માયોનીઝ, મરી નો ભૂકો અને સ્વાદ અનૂસાર મીઠું એડ કરી સ્ટફીંગ તૈયાર કરો પછી બ્રેડ ની સ્લાઇસ ઉપર બટર લગાડી સ્ટફીંગ ભરી બ્રેડ ને ગ્રીલ મશીન માં શેકી લો તો તૈયાર ગરમ-ગરમ વેજીટેબલ માયોનીઝ ગ્રીલ સેન્ડવીચ હવે, કેચ-અપ અને ચટણી સાથે સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
પર
Porbandar
i like so much cooking everyday
વધુ વાંચો

Similar Recipes