વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)

Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
મુંબઈ
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 લોકો
  1. 1પેકેટબ્રેડ
  2. ૧ નંગકેપ્સીકમ
  3. ૧ નંગગાજર
  4. 1 નંગટમાટર
  5. 1બાઉલ મકાઈના દાણા
  6. ૩ નંગચીઝ
  7. 1બટન પેકેટ
  8. 1 ચમચીમીઠું
  9. જરૂર મુજબમાયોનીઝ
  10. જરૂર મુજબટોમેટો કેચપ
  11. 1 ચમચીઓરેગાનો
  12. 2 નંગકાંદા
  13. 1નાનકડી વાટકી વટાણા

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેપ્સિકમ, ગાજર, ટામેટાં, કાંદા અને બારીક સમારી લો

  2. 2

    એક વાસણમાં મકાઈને બાકી લો પછી વટાણા ને પણ બાફી લેવાના કાંદા, કેપ્સિકમ, ગાજર, સીમલા બારીક સમારીને મિક્સ કરી લો તેમાં મેયોનીઝ, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, ટોમેટો કેચઅપ કરી મીઠું નાખી મિક્સ કરવાનું

  3. 3

    બ્રેડમાં બટર લગાવી બધું પુરણ પાથરવાનું ઉપર ચીઝ ખમણી અને સેન્ડવીચ ગ્રીલ કરવાની સર્વ કરવાની ટેસ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
પર
મુંબઈ

Similar Recipes