રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ અને શીંગદાણા કુકર મા બાફવા બફાઈ ગયા બાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા,મરચા, આદું,લીમડા ના પાન ૧/૨ ચમચી લીંબુ નો રસ ઉમેરવો હલાવી ગોળ નાખો અને ધીમા તાપે ઉકળવી.
ત્યારબાદ ઘઉ ના લોટ માં સ્વાદ અનુસાર મીઠું,હળદર,ચટણી,હિંગ ૧/૨ચમચી તેલ નાખી લોટ બાંધી. રોટલી વણવી પછી ચોરસ ટુકડા કરી દાળ માં ઉમેરવું - 2
પછી દાળ વધારવી ઢોકળી નાખી
ધીમા તાપે ઉકલવી.લો તૈયાર દાળ ઢોકળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ દાળનું ઓસામણ (Mix Dal Osaman Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ ઓસામણ વજન ઘટાડવા, ચુસ્તી અને સ્ફૂર્તિ માટે આરોગ્યપ્રદ, ખાટુ - મીઠું અને તીખુ ઓસામણ, ગુજરાતી ટ્રેડિશનલ ડીશ છે. આ ફેવરેટ ડીશ ભાત અથવા ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. ખીચડી - ઓસામણ એક આરોગ્યવર્ધક આહાર છે. ઓસામણ ને સૂપ ની જેમ પણ લઈ શકાય છે. સ્વાદિષ્ટ ઓસામણ સરળતાથી ઝટપટ ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનાવી શકાય છે. Dipika Bhalla -
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ,શાક રોજ જમવામાં બનતા હોય છે. અને દરેકની દાળ, શાક બનાવવાની રીત માં થોડા ફેરફાર હોય છે. મે આજ દાળ બનાવી એ સ્વાદ માં સરસ લાગે છે. એટલે મને દાળ ની રેસીપી સેર કરવાની ઈચ્છા થઈ.....#FFC1 Rashmi Pomal -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#GA4#week13ગુજરાત માં દાળ ભાત વિનાનું જમણ અધૂરું ગણાય. દાળમાં ખારો તીખો ખાટો મીઠો બધા સ્વાદ આવે .તો ચાલો બનાવીએ ગુજરાતી દાળ! Davda Bhavana -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Linima#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જદાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે. सोनल जयेश सुथार -
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ફુદીના ટામેટા રાઈસ
#કાંદાલસણરાઈસ મારા અતિ પ્રિય એમાં હું અલગ અલગ ટેસ્ટ ના બનાવતી જ રાહુ એમાં ના એક આજે મે કાંદા લસણ વગર ફુદીના ટામેટા રાઈસ બનાવિય જે ટેસ્ટ માં બેસ્ટ અને ઓછી સામગ્રી માં ઝડપ થઈ બની જાય આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...😊😊😊 Jyoti Ramparia -
-
-
મસાલા ખીચડી વિથ ઓસામન (Masala Khichdi Osaman Recipe In Gujarati)
#goldenapron3.0#week25 Gayatri joshi -
-
-
-
-
તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)
#DRદરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય HEMA OZA -
-
દાલ કચોરી (Dal kachori recipe in Gujarati)
#મોમ મારા મમી હંમેશા મારા માટે બનાવતા અને આ મારા બાળકો ની ફેવરિટ છે જે હંમેશા હું મારા બાળકો માટે બનવું છું Shital Joshi -
-
-
-
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
સાઉથ ની સોડમ- રસમ(Rasam recipe in Gujarati)
મારા પતિ તથા બાળકો ને દક્ષિણ ભારતીય વાનગીઓ ખૂબ જ પસંદ છે તેથી આ સ્વાદિષ્ટ રેસપી તમારી સાથે શેર કરું છું.#GA4#week12 Urvee Sodha -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13562107
ટિપ્પણીઓ