દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

सोनल जयेश सुथार
सोनल जयेश सुथार @sonal_1676
Ahmedabad

#Linima
#CB1
#week1
છપ્પન ભોગ ચેલેન્જ
દાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે.

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

#Linima
#CB1
#week1
છપ્પન ભોગ ચેલેન્જ
દાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
૩ વ્યકિત
  1. ૧ વાટકી બાફેલી તુવેર દાળ
  2. ૧ વાટકી મસાલા લોટ
  3. ૨ ચમચી લાલ મરચું
  4. ૧ ચમચી ધાાજીરૂ
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૩ ચમચી તેલ
  7. ૫ મીઠાં લીમડા ના પાન
  8. ૧ ચમચી રાઈ
  9. ૧/૨ ચમચી જીરૂ
  10. ૧ ટુકડો તજ
  11. ૩ લવિંગ
  12. ૧ લીંબુ નો રસ
  13. સ્વાદ મુજબ મીઠું
  14. સ્વાદ અનુસારગોળ
  15. ૧ ચમચી કોથમીર
  16. ૧ ચમચી કટ કરેલી ડુંગળી
  17. ૧ ચમચી સેવ
  18. ૧ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    કડાઈ મા તેલ ગરમ કરવા મુકો.તેમાં રાઈ,જીરૂ નો વઘાર કરી લીલું મરચુ, મીઠો લીમડો,તજ,લવિંગ નાખી બાફેલી દાળ અને ૨ ગ્લાસ પાણી એડ કરો.

  2. 2

    હવે દાળ માં બધા મસાલા એડ કરી લીંબુ નો રસ,ગોળ સ્વાદ મુજબ એડ કરી ઉકળવા દો

  3. 3

    મસલા થેપલા ના લોટના ૫ થી ૬ રોટલા વણી ડાયમંડ સેપ માં કટ કરી ઉકળતી દાળ માં નાખી ઢોકળી નેચડવા દો.

  4. 4

    બધી ઢોકળી ઉપર આવે એટલે દાળ ઢોકળી થઈ ગઈ છે અને ગેસ બંધ કરો.

  5. 5

    દાળ ઢોકળી ને ગરમાં ગરમ ડીશ માં કાઢી ને ઉપર થી લીંબુ,ઘી,કટ કરેલી ડુંગળી,સેવ,કોથમીર થી સજાવી ને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

Similar Recipes