તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#DR
દરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય
તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)
#DR
દરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ની દાળ ને ધોઈ પલાળી રાખો. પછી કુકર માં બાફી લો.
- 2
એક કડાઈ માં ઘી મુકી તજ લવિંગ લીમડાના પાન હીંગ નો વધાર કરી તુવેર ની દાળ વધારો તેમાં હળદર મરચાં નો ભુકો ગરમ મસાલો મીઠું ગોળ લીંબુ નો રસ નાખી દાળ ને હલાવી ઉકળવા દો.
- 3
તુવેર ની દાળ તૈયાર છે તેને સર્વ કરો.
Similar Recipes
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
મગ ની મસાલા દાળ (Moong Masala Dal Recipe In Gujarati)
#DRદાળ એટલે પ્રોટીન નો ખજાનો. એમાં પણ અમારે ત્યાં સોમવારે મગ ની દાળ જ હોય તેમાં પણ ફરસી દાળ ને ગળચટું શાક હોય HEMA OZA -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતી નાં ઘર માં બનતી તુવેર ની દાળ એ મોસ્ટ ફેવરિટ છે. Varsha Dave -
-
તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી. Sonal Modha -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
-
દેશી તુવેર દાળ (Desi Tuver Dal Recipe In Gujarati)
#DRઆ તુવેર દાળ સાઉથ ગુજરાતમાં લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે તેમાં ખૂબ જ ઓછા મસાલા પડે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
-
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : વરા ની દાળ વરાની દાળ એટલે લગ્ન પ્રસંગમાં કંદોઈ દ્વારા બનાવવામાં આવતી દાળ બધાને બહુ જ ભાવતી હોય છે. જે બનાવવી સાવ સહેલી છે .તો આજે મેં ઘરે વરાની દાળ બનાવી. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
મગ ની છુટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#LSR લગ્ન ના જમણવાર મગ ની છુટી દાળ અને કઢી નું જમણવાર જોવા મળે છેKusum Parmar
-
ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
#FFC1#week1#cookpadgujarati દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે. જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે ખવાય છે. ગુજરાતી દાળ, તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી બનેલી એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં હલ્કી ખાટી-મીઠી હોય છે અને તે ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. આ સરળ રેસીપીમાં પરંપરાગત ગુજરાતી દાળ જે લગ્ન પ્રસંગ મા કે શુભ પ્રસંગ મા બનતી હોય છે એવી વરા ની દાળ મેં બનાવી છે. તેને ઘરે બનાવો અને ભાત અને પાપડની સાથે પીરસો. Daxa Parmar -
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
#GA4#Week12આ દાળ બધા લગ્ન પ્રસંગ માં હોય હોય ને હોય જ . Deepika Yash Antani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ખાટી - મીઠી દાળ અને ભાત(mithi dal recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાતઆમ તો દાળ અને ભાત રોજ લગભગ દરેક ના ધરે બનતા જ હોય ત્યારે રોજ બનતી દાળ માં નવીનતા હોય તે જરૂરી છે જેથી ઘર ના સભ્યો ને ભાવે. તો આજ ની મારી વાનગી છે લગ્ન પ્રસંગે જમણ માં બનતી ખાટી - મીઠી ગુજરાતી દાળ ની જે સૌ કોઈ ને પસંદ પડશે. Rupal Gandhi -
ગુજરાતી દાળ(Gujrati dal recipe in Gujarati)
તુવેર દાળ, પ્રોટીન અને ફાઈબર થી સમૃદ્ધ છે.તેમાં આદું,મરચાં અને શીંગદાણા ઉમેરવાંથી મજેદાર બને છે.આ દાળ ની મજા તો ગરમાગરમ રોટી અને ભાત સાથે માણવાં ની મજા પડશે. Bina Mithani -
રોજીંદી તુવેર ની દાળ (Regular Tuver Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં દરરોજ બનતી જ હોય .મારા ઘરે કોક વાર જ બને છે..આ દાળ બને ત્યારે ફક્ત દાળભાત ખાવાની જ બહુ મજા આવે.. Sangita Vyas -
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
#..હળદર ને અજમો નાખી બનાવેલ તુવેર ની લોકો દાળ...આ દાળ કઢી નેભાત સાથે ખાઇ શકાય છે.તો ચલો તુવેર ની લચકો દાળ: Jayshree Soni -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1લગભગ દરેક ગુજરાતી ના ઘર મા બનતી બધા ની ફેવરીટ દાળ. Krupa -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR બધાં નેજ ભાવતું અડદ ની દાળ ને રોટલા એમાં પણ લસણ ની ચટણી હોય બીજુ શું જોઈએ HEMA OZA -
ગુજરાતી વરા ની દાળ (Gujarati Vara Dal Recipe In Gujarati)
#cooksnap તુવેર ની ખાટ્ટી મીઠી ગુજરાતી દાળ. લગ્ન પ્રસંગ માં બનતી સ્વાદિષ્ટ પારંપરિક દાળ. Dipika Bhalla -
ગુજરાતી ખાટી મીઠી દાળ નું પ્રીમિક્સ
#RB20#Week -20દરેક ગુજરાતી નાં ઘર માં દાળ તો દરરોજ બનતી જ હોય છે પણ working women હોય કે student માટે આ પ્રીમિક્સ બહુ સારું પડે છે. ટાઈમ બચી જાય છે.1 કપ પ્રીમિક્સ માંથી 7-8 વ્યક્તિ ની દાળ બને છે. Arpita Shah -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1દાળ ભાત વગર ગુજરાતી થાળી અધૂરી ગણાય.અને પણ કહેવાય કે જેની દાળ બગડે એનો દા"ડો બગડે એવું ના થાય એ માટે જુવો મરી રેસીપી... Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16516150
ટિપ્પણીઓ