વણેલા ગાંઠીયા (vanela ganthiya Recipe In Gujarati)

આપણા ગુજરાતની famous અને એકદમ ઇઝી અને 12 જેવી tasty ગાંઠીયા અને આમાં પાણી અને તેલ ને ફેટીને ગાંઠિયા માં લોટ બાંધીએ છીએ એટલે બહાર જેવો ટેસ્ટ આવે છે
વણેલા ગાંઠીયા (vanela ganthiya Recipe In Gujarati)
આપણા ગુજરાતની famous અને એકદમ ઇઝી અને 12 જેવી tasty ગાંઠીયા અને આમાં પાણી અને તેલ ને ફેટીને ગાંઠિયા માં લોટ બાંધીએ છીએ એટલે બહાર જેવો ટેસ્ટ આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેની વચ્ચે ખાડો પાડી તેમાં સોડા પાણી અને તેલ નાખો અને એકદમ ફેટો પછી પછી તેમાં ભીખા ની ભૂકી અને અજમા નાખો અને નમક નાંખો પછી પાણીથી લોટ બાંધી લો લઈ લો અને કઠણ એવો લોટ બાંધવાનું નીચે ફોટામાં જોઈ શકો છો તેમણે
- 2
પછી અન્ય એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રોટલી ના પાટલા માં હાથ વડે ગાંઠિયાને આપો નીચે ફોટામાં જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડીયમ રાખવાની
- 3
અને તળી લો તો તૈયાર છે વણેલા ગાંઠિયા એકદમ સરળ અને ફટાફટ થઈ જાય એવી વાનગી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1 ગાંઠિયા એ સૌરાષ્ટ્રની ઓળખ છે. સૌરાષ્ટ્રમાં ગમે તે ગામમાં જાવ પ્રવેશતા ગાંઠિયાની દુકાન પહેલાં જોવા મળે.એમાં પણ અમારૂ ભાવનગર ગાંઠિયાથી જ ઓળખાય.જાતજાતના ગાંઠિયા:-જીણા,વણેલા,લક્કડ,તીખા, મોળા, લચ્છુના,જારાના,પાટીયાના,મરીના,મેથીના,ફુદીનાના.ઓ...હો...કેટલા વેરીએશન?પારવિનાના.એમાં આપણે બનાવીશું વણેલા ગાંઠિયા Smitaben R dave -
ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 #Week1 #ફૂડફેસ્ટિવલ#વણેલાગાંઠીયા #cookpad #cookpadindia#cookpadgujarati #cooksnapchallengeગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1વણેલા ગાંઠીયા એ કાઠીયાવાડમાં ખૂબજ પ્રખ્યાત છે. ગરમ ગરમ વણેલા ગાંઠીયા મરચાં તથા પપૈયાના સંભારા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
વણેલા ગાંઠિયા
#કાંદાલસણ#બેસન#બ્રેકફાસ્ટહેલો ફ્રેન્ડ્સ , આપણા ગુજરાતીઓ નો સન્ડે સ્પેશિયલ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા...તો ચાલો આજે મેં વણેલા ગાંઠિયા ની રેસીપી પોસ્ટ કરી છે. Kruti's kitchen -
-
-
વણેલા ગાંઠીયા
#ઇબુક૧#૧૮#વણેલા ગાંઠીયા નાસ્તા માટે બેસ્ટ છે ચા , ચટણી અને સલાડ સાથે ખાવામાં આવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
પંજાબમાં આવીને ગુજરાતના વણેલા ગાંઠીયા ખુબજ મિસ કરતા હતા તેથી ખૂબ પ્રયત્ન પછી જાતે બનાવ્યા Veena Gokani -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MA... "શબ્દ જુદો પણ શબ્દાર્થ એક છે ,'મા'કહો કે દુનિયા ... અર્થ એક જ છે"જેના હાથ તમામ રસાસ્વાદ થી ભરેલા છે તે સ્વાદ માંથી "મા"બાદ થાય તો....!!! મા નાં હાથ ની રસોઇ પાસે દુનિયા ની બધી વાનગી ઓ ફિકી લાગે છે.....હું રાંધણ કળા માં જે કંઈ પણ શીખી છું એનો મૂળગત શ્રેય મારી મમ્મી ને જાય છે 💞 એમાંની જ એક વાનગી 'વણેલા ગાંઠીયા' અહીંયા શેર કરું છું આ ગાંઠીયા અમારે ત્યાં દશેરાના દિવસે અને ઘણીવાર રવિવારે નાસ્તામાં બનતા હોય છે.આ ગાંઠીયા ગુજરાત માં ફેવરિટ છે..લગભગ બધા ખરીદી ને ખાતા હોય છે પણ ઘરે બનાવવા થી સરળતા થી બને છે અને ક્વોલિટી અને કોન્ટીટી જળવાય રહે છે.ઘર ની ચોખ્ખી વસ્તુ નો ઉપિયોગ કરવાથી વધુ વખત સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
ગુજરાત નો ફેવરિટ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા.જે લગભગ બધાને ભાવતા જ હોય.#FFCI#Week 1 Varsha Dave -
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#treand3 #Week 3 વણેલા ગાઠીયા ગુજરાતીઓની લોકપ્રિય વાનગી છે ગુજરાતી લોકોને સવારમાં ગાંઠિયા મળી જાય તો મજા જ પડી જાય Manisha Parekh -
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#RC1#week1Yellow recipe...પીળી રેસીપી માટે આજે મે સવાર ના નાસ્તા મા વણેલા ગાંઠિયા બનાવ્યા જે અને સાથે મરચા ની ચટણી, ગાજર નો સંભારો અને તળેલા મરચા ખુબજ સરસ પોચા ગાંઠિયા બન્યા છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3ગુજરાત ની ફેમસ ડીશ એટલે ગાંઠિયા, એમાં સવાર સવાર માં ગુજરાતીઓ ને નાસ્તા માં ગાંઠીયા સાથે પપૈયા નો સંભારો, ચટણી ને તળેલા મરચાં મળી જાય એટલે જલસા પડી જાય, તો આજે મેં વણેલા ગાંઠીયા ની રેસિપી શેર કરી છે તો અચૂક તમે પણ ઘરે જ બનાવજો Megha Thaker -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 Week1#Cookpadindia#Cookpadgujarati#Cookpad# ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જWeek1 Ramaben Joshi -
-
-
-
વણેલા ગાઠીયા(Vanela Ganthiya Recipe In Gujarati)
સવારે નાસ્તા માં જો ગુજરાતી ઓ ને ગાંઠિયા આપો તો મજા જ પડી જાય.. ગરમાં ગરમ ગાંઠિયા ખાવા ની મજા કાંઈક અલગ જ પ્રકારની હોય છે..#gathiyarecipe Hetal Chauhan -
-
-
વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
#goldenapron3#week 18#Besanહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું વણેલા ગાઠીયાજે ગુજરાતીયોના ફેવરીટ વણેલા ગાંઠીયા સવારમાં ના નાસ્તા માં જો ગાંઠીયા સાથે સંભારો ,મરચા નાસ્તામાં મળી જાય તો મોજ પડી જાય.. Mayuri Unadkat -
વણેલા ગાંઠિયા (Vanela Gathiya Recipe in Gujarati)
#વણેલા ગાંઠીયાઆમતો આ ગુજરાતી લોકો સવારે નાસ્તા માં ઉપયોગ માં લે છે,સૌરાષ્ટ્ર માં સવારે ઘરે ઘરે આ ગાંઠીયા ખવાતા હોય છે અને ગ્રામ ગાંઠીયા સાથે ગ્રીન તીખી ચટણી અને તળેલા મરચા મળે તો પૂછવું શુ?આજે મેં ગ્રામ ગાંઠીયા સાથે તેને મેચ થાય તેવી તીખી ચટણી અને મરચાં સર્વ કર્યા છેઆશા રાખું જરૂર થી ગમશે#week3#trend3 Harshida Thakar -
ગાંઠીયા બેસન (Ganthiya Besan Recipe In Gujarati)
ગાંઠીયા બેસન.&તેલ પાણી ના ગાંઠીયા. નામ આપીએ છીએ. આજ સાંજે જમવા મા બનાવી Jayshree Soni -
વણેલા ગાંઠિયા(Vanela Gathiya Recipe in Gujarati)
#trend3ગાંઠિયા એ ગુજરાતીઓ ની ફેવરિટ વાનગી છે. ફાફડા અને વણેલા એ ગાંઠીયા માં સૌ થી પ્રિય છે ગુજરાતીઓ રાત્રે ૧૨ વાગ્યા પછી પણ ગાંઠિયા ખાતા જોવા મળે છે. લોક ડાઉન દરમિયાન સૌથી વધુ લોકો એ ગાંઠિયા ને મીસ કર્યા છે અને ઘણા ના ઘરે જ ગાઠીયા બનતા થૈ ગયા છે હું પણ લોક ડાઉન માં જ ગાંઠિયા શીખી છું. તમે પણ જરૂર ટ્રાય કરજો બોવ સરસ બને છે ઘરે અને ચોખાય પણ બાર કરતા સારી રહે છે. Darshna Mavadiya
More Recipes
ટિપ્પણીઓ