વણેલા હિંગરસ ગાંઠીયા

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામવેસણ
  2. 5-6 ચમચીતેલ
  3. ગાંઠીયા નો સોડા
  4. નમક સ્વાદમુજબ
  5. ચમચીતીખા અડધી
  6. ચમચીઅજમા અડધી
  7. 👉તળવા માટે તેલ જરૂરીયાત મુજબ..
  8. હિંગ જરૂરીયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વેસણ લઇ તેમા તેલ નું મોણ દેવું પછી ગાંઠીયા નો સોડા અને નમક માં પાણી ઉમેરી લો

  2. 2

    ત્યારબાદ લોટ તૈયાર કરી લો લોટ માં તીખા, અજમા નાખીને પાટલી પર વણીલ્યો.

  3. 3

    તેલ ગરમ કરીને તેમા ધીમી આંચ પર તળવા ઉપર હિંગ નો છંટકાવ કરવો તો તૈયાર છે આપણાં ગરમાગરમ હિંગ રસ ગાંઠિયા તેને ચટણી, મરચુ, છાશ, ગાજર છીણ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543
પર

ટિપ્પણીઓ

Krishna Mehta
Krishna Mehta @cook_22717493
Gathiya no soda no photo hoy to send karsho ...? ..Pls.

Similar Recipes