ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

શુક્રવાર

ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe In Gujarati)

શુક્રવાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપમિલ્ક ચોકલેટ
  2. 1 કપબટર
  3. 3 નંગઈંડા
  4. 1/2 ચમચીવેનીલા એસેન્સ
  5. 1/2 ચમચીમીંઠુ
  6. 1 1/2 કપમેંદો
  7. 3/4 કપકોકો પાઉડર
  8. 1/2 કપચોકલેટ ના પીસ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચોકલેટ અને બટર 1 મિનિટ માટે ઓવનમાં મેલ્ટ કરી લો.

  2. 2

    હવે દળેલી ખાંડ નાખી બરાબર હલાવો.

  3. 3

    હવે અંદર ઈંડા નાંખી બરાબર મિક્સ કરી લો..

  4. 4

    મેંદો, કોકો પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો

  5. 5

    ત્યાર બાદ મિલ્ક ચોકલેટ ના પીસ નાખી થોડું મિક્સ કરી લો. ચોકલેટ ના પીસ ઓગાળવા ના નથી.

  6. 6

    હવે ગ્રીસ કરેલા કાચના બાઉલ માં કાઢી લો.

  7. 7

    હવે ઓવન માં માઈક્રો મોડ રાખી ને 180 ડિગ્રી પર 35 થી 40 મિનિટ બેક કરો

  8. 8

    ગરમાગરમ બ્રાઉની એકલી ખાવ અથવા વેનિલા આઇસક્રીમ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ (2)

Akanksha gupta(24)
Akanksha gupta(24) @cook_25882240
Recipe ko english ya fr hindi m typ krne s sbko smz m a jti h. Pr other language m kch bhi smz m nhi ata

Similar Recipes