વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Charulata Faldu
Charulata Faldu @charu123

વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચણાનો લોટ
  2. 10 ગ્રામમીઠું
  3. 5 ગ્રામખાવાના સોડા
  4. ચમચા મોણ માટે તેલ
  5. 1 ચમચીઅજમા
  6. 1 ચપટી હિંગ
  7. 1 ચમચી મરી પાઉડર
  8. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકીમાં થોડું પાણી લઈ તેમાં નમક,સોડા, મોણ નું તેલ બધું મિક્સ કરી હલાવી ચણા ના લોટ માં અજમા અને આ પાણીનું મિશ્રણ નાખી મીડીયમ કઠણ લોટ બાંધવો

  2. 2

    પછી લોટને દસ મિનિટ રાખી ખૂબ જ મસળવો પછી લાકડાંના પાટિયામાં તેલ લગાવી ગાંઠીયા વણવા

  3. 3

    મીડીયમ તેલમાં તળવા ગેસ ધીમો રાખવો ઉપરથી મરી પાઉડર અને હિંગ નાખી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charulata Faldu
Charulata Faldu @charu123
પર

Similar Recipes