કુવેંસડ઼િલ સાથે સાલસા (Quesadilas With Salsa Recipe In Gujarati)

Bhavita Sheth @cook_26091512
કુવેંસડ઼િલ સાથે સાલસા (Quesadilas With Salsa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાલસા ની બધી વસ્તુઓ ભેગી કરી ચમચા થી ચૉપ કરવું અને સાલસા તૈયાર
- 2
રોટી બનવા બધુ મિક્સ કરી થોડુ થોડુ પાની ઉમેરી લોટ બાંધી એક સરખા ૩ લુવા કરી ત્યાર બાદ તેની રોટી બનાવી બાજુ પર રાખવી
- 3
ફીલિંગ માટે નોનસ્ટિક પેન મા ૨ ચમચી બટર મૂકવું ત્યાર બાદ તેમાં સિમલા મિર્ચ અને ગાજર સાંતળવા
- 4
ત્યાર બાદ પનીર નાખી સાતલવૂ બાદ મા તેમાં શેઝવન સૌસ અને સ્વાદ મુજબ મીઠુ નાખવું ત્યાર બાદ ગેસ બંધ કરી નીચે ઉતારી બાદ મા તેમાં કોથમીર અને ચીઝ ખમણી ને નાખી હલાવું અને ફિલીગ તૈયાર
- 5
ત્યાર બાદ રોટી મા ફિલીગ ભરી તૈયાર કરવું અને બાદ મા બટર મુકી બને બાજુ શેકવૂ અને ગરમા ગરેમ સાલસા સાથે સર્વ કરો... આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાલસા ક્રીમ (salasa cream recipe in gujarati)
ઘણા વખત થી આ વાનગી મારાં મનમાં હતી, પણ બનાવી ના શકી, આજે cookpad એ મને બનાવવાની પ્રેરણા આપી... તમે બધા પણ આ unique રૅસિપી હજુ ચોમાસુ છે ત્યાં સુધી મા ચોક્કસ try કરજો#supershef3પોસ્ટ 4 Taru Makhecha -
મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ (Mix fruit Salsa with salsa sandwich recipe in Gujarati)
#CookpadTurns4 ફ્રુટ એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે ફ્રુટ માંથી જરુરી બધા વિટામિન હોય છે ફુટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો હુ મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
જુવાર સ્ટીક સાથે સાલસા(Jowar Sticks Salsa Recipe in Gujarati)
#Asahikaseiindia જુવાર નો પોતાનો સ્વાદ ફિક્કો હોય છે.પણ તેની સાથે સ્પાઈસી ફ્રૂટી સાલસા સ્વાદ માં પરફેક્ટ લાગે છે. સાલસા અગાઉ થી તૈયાર ન કરવો નહીંતર પાણી છૂટી જશે. સર્વ કરવા કરવાનાં સમય પહેલાં તૈયાર કરવો. Bina Mithani -
-
-
-
ટોમેટો સ્ટફ્ડ (stuff tomato recipe in gujarati)
#નોર્થ#સુપરસેફએકદમ હેલ્થી અને ટેસ્ટી સ્ટાર્ટર અથવા નાસ્તો પણ કાઈ શકાય જે બધા ને ગમશે જ. Dipika Malani -
મેંગો સાલસા (Mango Salsa recipe in Gujarati)
#RB9#NFRસાલસા મુળ લેન્ટીન અમેરિકન સ્પાઈસી સોસ છે કે જે મેક્સિકન ટાકોઝ સાથે સર્વ કરવામાં આવે છે. અત્યારે સમર માં ફળો નો રાજા એટલે કે કેરી બધી જ જગ્યાએ મળી રહે છે અને એમાં થી મોટા ભાગે સ્વીટ કે ડિઝર્ટ બનાવવા માં આવે છે. તો એકવાર આ સ્પાઈસી સેવરી ડીશ જરૂર થી ટ્રાય કરજો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Harita Mendha -
પાસ્તા (Pasta recipe in gujarati)
#મોમઆ ડીશ મારી દીકરી એ મારા માટે બનાવી છે.જે તેની ફેવરિટ છે અને હું તેને કાયમી બનાવી આપતી આજે તેને મારા માટે બનાવી. Nisha Budhecha -
-
ચીઝ કોનૅ સાલસા સલાડ (Cheese Corn Salsa Salad Recipe In Gujarati)
#MA આ મારી મમ્મી નું ફેવરિટ સલાડ છે, નાના હોય ત્યારે વેજિટેબલ્સ ના ભાવે તો મમ્મી આવી રીતે ઉપરથી ચીઝ એડ કરી આ સલાડ જમાડતી, એ બહાને વેજિટેબલ્સ પણ જમાઈ અને પૂરતા વિટામિન્સ મળી રે. Rachana Sagala -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
આજે આપણે બનાવીશું વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ રેસીપી બનાવવા મા ખૂબજ સરળ છે. આ રેસિપી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
-
-
-
-
-
વેજ એનેચીલાડા (Vegetable Quesadillas recipe in Gujarati)
Quesadillas આમ તો મેક્સિકન વાનગી છે જેમાં બે tortila ની વચ્ચે ચીઝ અને મનપસંદ filling ભરી ને બનાવવા માં આવે છે.tortilla મકાઈ ના લોટ માં થી બને છે.મે અહી tortila ના બદલે ઘઉ ના લોટ ની રોટલી બનાવી ને quesadillas બનાવ્યા છે. આપણા દરેક ના ઘર માં રોટલી તો બનતી જ હોય છે .બાળકો ને આ વાનગી નાસ્તા માં આપશો તો બહુ જ ભાવસે.#સુપરસેફ2#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
મેંગો સાલસા (Mango Salsa recipe in Gujarati)
#મોમ સમર સીઝનમાં આપણે ઘણી ટાઈપના ફ્રુટ સલાડ,સાલસા,વેજ સલાડ ટ્રાઈ કરીએ... સમર ની બેસ્ટ થીંગ શું છે?..જ્યુસી સ્વીટ કીંગ ઓફ ફ્રુટ મેંગો...મેંગોઝ માં ફાઈબર અને વીટામીન સી હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે.મેંગોઝમાં બીટા કેરોટીન હોય છે જે સ્કીન ગ્લો કરે છે.મેંગોઝમાં હાઈ ફાઈબર હોય છે જે ડાઈઝેશન ઈઝી બનાવે છે.મેંગોઝ ગરમી થી પ્રોટેકટ કરે છે.સો વાઈ નોટ મેંગોઝ ... જેમાંથી બનતુ યમી અને ફ્રેશ સલાડ ઓર સાલસા હું બનાવીશ પણ થોડા અલગ વેરીયેશન અને ટેસ્ટથી...મેંગો સાલસા જે ઘણું જાણીતું સાલસા છે સ્પેશિયલી ઈન ધીઝ મેંગો સીઝન....પ્રેરણા મારી મોમની સાલસા બનાવવા માટે...રેસીપી શેર કરું છું આઈ હોપ કે હું સાલસાનો ટેસ્ટ જાળવી શકીશ... Bhumi Patel -
રોસ્ટેડ કોર્ન સાલસા (Roasted Corn Salsa recipe in gujarati)
#MRCમોન્સુન સ્પેશિયલ મકાઈ નું મેક્સિકન મેકઓવર . Harita Mendha -
સાલસા સોસ (salsa sauce recipe in Gujarati)
#goldenapron3 #week24 #fudino#માઇઇબુક પોસ્ટ 22 Gargi Trivedi -
-
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
પિઝા પૂરી(Pizza poori Recipe in Gujarati)
પાણી પુરીથી કંઈક અલગ અને ટેસ્ટી અને છતા પિઝ્ઝા જેવો સ્વાદ અને ક્રિસ્પી લાગે તેવી અલગ વાનગી એટલે પિઝ્ઝા પૂરી alpa bhatt -
મસાલા પરાઠા વિથ સાલસા (Masala paratha with salsa recipe in Gujarati)
#GA4#Week1મસાલા પરાઠા ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં અહીંયા તેનું એક વેરિઅંટ બનાવ્યું છે જે ઘણી સ્પીડી અને ઈઝી રીતે બની જાય છે સાથે પરાઠા ટેસ્ટી પણ એટલા જ બને છે. Asmita Rupani -
વેજીટેબલ કોન(Vegetable cone recipe in Gujarati)
#GA4#Week14#Cabbageઆ શિયાળા ની ઋતુ માં બધાં જ શાક મળી રહે છે,ત્યારે આ વાનગી બહું સરસ બને છે. satnamkaur khanuja -
ગ્રીલ પોટેટો વિથ સાલસા (Grilled Potato with Salsa recipe in Gujarati)
Spicy Tangy Combo Avani Parmar -
ટેન્ગિ મેન્ગો સાલસા (Tangy Mango Salsa Recipe in Gujrati) (Jain)
#NFR#no_fire_recipe#cool#mango#salsa#tangy#ઇન્સ્ટન્ટ#tempting#nachos#CookpadIndia#CookpadGujrati Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569680
ટિપ્પણીઓ