લઝાના (Lasagna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સુધારેલા સાક ને ગરમ તેલ મા નાખી વઘાર કરો......તેઆ હૃદર, મીઠું, મરચું, ઓરેગાનો નાખી સેકો
- 2
મેંદા માં મોણ, નમક, પાણી નાખી મેંદા નો લોટ બાંધો......તેની રોટલી વણી સુખાવા દ્યો
- 3
કડાઈ માં પિઝા સૌસ નખી તેના પર સુખાવેલી રિટલી રાખો......તેમા ફરી થી પિઝા સૌસ અને વાઇટ સૌસ નાખો......સાક નો વઘાર નાખો...તેના પર ચીઝ નાખી ઓરેગાનો નાખો.....એના ઉપર ફરી એક રોટલી રાખો.....આવી રીતે 3 રોટલી મુકવાની......ત્રીજી રોટલી મા બધું નૈખા પછી ગેસ ચાલુ કરી તેને 30 મીનટ પાકવા દ્યો
- 4
30 મીનટ પછી ગેસ બેન્દ કરી તેને ચાર ટુકડા માં કાપી સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢોસા પિઝા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post25છોકરા ની મનપસંદ ની વેરાયટી જે મોટાઓ ને પણ ભાવસે Dipika Malani -
-
હેલ્ધી બિટ અને દુધી ના મંચુરિયન (Dudhi Manchurian Recipe In Gujarati)
#GA4#Week3# chines Crc Lakhabaval -
વેજીટેબલ કોન(Vegetable cone recipe in Gujarati)
#GA4#Week14#Cabbageઆ શિયાળા ની ઋતુ માં બધાં જ શાક મળી રહે છે,ત્યારે આ વાનગી બહું સરસ બને છે. satnamkaur khanuja -
-
-
-
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
#trendઇટાલિયન પીઝા ખૂબ જ ફેમસ હોય છે તો આજે ઘરે જ પીઝા બનાવી પરિવાર સાથે ખુશી બનાવો. Sushma Shah -
ઈટાલીયન વેજ લઝાનિયા (Italian Veg. Lasagna Recipe In Gujarati)
#GA4 #Week5મારા બંને બાળકોને ખૂબ પસંદ છે. વેજ ઇટાલિયન લસાનિય તેમનું favourite છે. Sneha Raval -
-
-
-
-
-
-
ચીઝી વેજીટેબલ (Cheesy Vegetable Recipe In Gujarati)
#CJM#week2#cookpadindia#cookpadGujarati Shilpa Chheda -
-
વેજ લઝાનીયા(Veg lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#weekend ઇટાલિયન ફૂડ બધા ને ભાવતું જ હોય છે. પણ એમાં જો ચીઝ થી ભરપુર વાનગી મળે તો તો ખાવાની મજા પડી જાય.. તો આવો આવી જ એક ચીઝ થી ભરપુર વાનગી હું તમારી સામે પિરસુ છું..🙂🙂🙂 Kajal Mankad Gandhi -
લઝાનીયા(Lasagna recipe in Gujarati)
#lasagna#ઓગસ્ટ#5th_recipe#cookpad#cookpadindiaઆ dish pizza ને થોડી ઘણી મળતી આવે છે. એકદમ cheesy હોય છે એટલે young generation ની મનપસંદ dish હોય છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ઇડલીઝા (Idlizza recipe in Gujarati)
#CDY#cookpad_guj#cookpadindia14 નવેમ્બર એ "બાલ દિવસ" તરીકે ઉજવાય છે. આ દિવસ એ ભારત ના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરુ ના જન્મ દિવસ છે અને એટલા માટે આ દિવસ ને બાલ દિવસ તરીકે ઉજવાય છે કારણ કે નેહરુજી ના દિલ માં બાળકો માટે ખાસ જગ્યા હતી, તે બાળકો ને ખૂબ પ્રેમ કરતા હતા. બાળકો એ આપણા જીવન માં ખુશી, હાસ્ય અને આનંદ લાવે છે. બાળકો ની કાલી ઘેલી ભાષા, તેના ભાત ભાત ના નખરાં એ માતા પિતા ના જીવન માં એક અનેરો સંતોષ આપે છે. આપણાં ચેહરા પર કાયમ મુસ્કાન લાવનાર બાળક ના ચહેરા પર મુસ્કાન લાવવનો સરળ રસ્તો એટલે એને ભાવતું ભોજન કરવાનું. સાથે સાથે તેના સ્વાસ્થ્ય નું પણ ખ્યાલ રાખવાનો ને.પિઝા બાળકો ને બહુ પ્રિય હોય છે. આજે મેં મેંદા ના રોટલા ને બદલે ઈડલી પર પિઝા બનાવ્યા છે અને તેને થોડી જુદી રીતે પ્રસ્તુત કર્યા છે. Deepa Rupani -
બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)
#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા. Kajal Rajpara -
-
ઓટ્સ રજવાડી ખીચડી (Oats Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM મે આજ ની રેસીપી અર્પિતા શાહ ની જોય ને થોડા ફેરફાર સાથે રજવાડી ખીચડી બનાવી સરસ બની છે આભાર Harsha Gohil -
-
મેયો કેરોટ સેન્ડવીચ(Mayo carrot sandwich in gujarati recipe)
#GA4#week3ગાજર સાથે કોબી, ટામેટાં નું કોમ્બિનેશન કરી ને મેયોનિઝ અને સેઝવાન સૌસ નું ડ્રેસિંગ આપી સેન્ડવીચ બનાવી ....સ્વાદ માં સરસ અને હેલ્થ માટે બેસ્ટ KALPA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13800685
ટિપ્પણીઓ (4)