સાલસા ક્રીમ (salasa cream recipe in gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

ઘણા વખત થી આ વાનગી મારાં મનમાં હતી, પણ બનાવી ના શકી, આજે cookpad એ મને બનાવવાની પ્રેરણા આપી... તમે બધા પણ આ unique રૅસિપી હજુ ચોમાસુ છે ત્યાં સુધી મા ચોક્કસ try કરજો
#supershef3
પોસ્ટ 4

સાલસા ક્રીમ (salasa cream recipe in gujarati)

ઘણા વખત થી આ વાનગી મારાં મનમાં હતી, પણ બનાવી ના શકી, આજે cookpad એ મને બનાવવાની પ્રેરણા આપી... તમે બધા પણ આ unique રૅસિપી હજુ ચોમાસુ છે ત્યાં સુધી મા ચોક્કસ try કરજો
#supershef3
પોસ્ટ 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ક્રિસ્પ બનાવા માટે
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1/2 કપમેંદો
  4. 2 ચમચીતેલ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. ટોમેટો સાલસા માટે
  7. 2ટામેટા ઝીણા સુધારેલા
  8. 1/2 કપકાંદા ઝીણા સુધારેલા
  9. 3 ચમચીબાફેલી મકાઈ
  10. 1/2 ચમચીલસણ ની પેસ્ટ
  11. 1 કપલાલ, પીળા કેપ્સિકમ ઝીણા સુધારેલા
  12. 2 ચમચીકોથમીર
  13. 3 ચમચીટોમેટો કેચેપ
  14. 2 ચમચીરેડ ચીલી sauce
  15. મેંગો સાલસા માટે
  16. 1 વાટકીપાકી કેરી ના કટકા
  17. 1 વાટકીઝીણા સુધારેલા કાંદા
  18. 1 વાટકીઝીણા સુધારેલા ગ્રીન કેપ્સિકમ
  19. 1લીલું મરચું ઝીણું સુધારેલું
  20. મીઠુ સ્વાદ મુજબ
  21. 8, 10 ફોદીના ના પાન
  22. 1 ચમચીમિક્સ હર્બ્સ
  23. 1/2 ચમચીલીંબુ નો રસ
  24. 100 ગ્રામખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    ક્રિસ્પ મા ઉપર આપેલ સામગ્રી ઉમેરી મીડયુમ લોટ બાંધો... હવે અધકચરી રોટલી બનાવો, પછી એના ક્રોસ મા કટકા કરી તળી લ્યો... તો ક્રિસ્પ તૈયાર....

  2. 2

    હવે ટામેટાં સાલસા ની બધી સામગ્રી મિક્સ કરો... તો ટોમેટો સાલસા તૈયાર

  3. 3

    હવે કેરી સાલસા ની સામગ્રી મિક્સ કરો.. કેરી સાલસા તૈયાર

  4. 4

    હવે એક કાંચ ના બોલ મા પેલા ક્રિસ્પ નું લયેર કરો, એની ઉપેર ટોમેટો સાલસા નું લયેર પાથરો ત્યાર બાદ મેંગો સાલસા નું લયેર પાથરો... એજ રીતે 3 વાર કરો, side મે ચીઝ થી ગાર્નિશ કરો,1 ક્રિસ્પ વચ્ચે મૂકી ડેકોરેટ કરો,

  5. 5

    ચોમાસા ની ઋતુ છે તો તમે માત્ર 2મિનિટ માટે બેકે પણ કરી શકો છો... પણ ચીઝ મેલ્ટ ના થાય.. એટલું જ બેકે કરવાનું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes