રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકરમાં તેલ લઇ ને ઍમા રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તેમાં ડુંગળી ઉમેરો, બે લીલા મરચા ઝીણા સમારી લઇ લેવા, પછી ધોયેલા સોયાબીન, ચોખા ઉમેરો. ત્યાંરબાદ એક ચમચી મરચું પાઉડર, મીઠું,ગરમ મસાલો અને 1/2ચમચી હળદર નાખી તેમાં ૪ વાટકી પાણી ઉમેરો, તેણે બરાબર મીશ્ર કરી દો. કુકર નુ ઠાકણ બંધ કરો અને ૩ સીટી વગાડી લો અને ગેસ બંધ કરો.
Similar Recipes
-
-
-
-
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
-
-
-
-
-
-
-
-
-
-
-
મઠ પુલાવ(Math Pulav recipe In Gujarati)
મઠ મને તો બહુ જ પસંદ છે. મઠનું શાક પુલાવ મઠનું સલાડ બધું જ બહુ જ ભાવે છે જેથી આજે મેં મઠ નો પુલાવ બનાવ્યો છે એકદમ સરળ ટેસ્ટી અને હેલ્ધી છે.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
-
તીરંગા પુલાવ (Tiranga Pulav recipe in Gujarati)
🙏🇮🇳 યે આન તીરંગા હે... યે શાન તીરંગા હે.... મેરી જાન તીરંગા હે...... મેરી જાન તીરંગા હે...🙏🇮🇳26 મી જાન્યુઆરી નજીક છે. તેથી મને આ વાનગી બનાવવા નો વિચાર આવ્યો. જેમ આપણા દેશમાં વિવિધતા માં એકતા છે તેમ મેં અહીં તિરંગા પુલાવમાં દરેક રંગમાં અલગ-અલગ સ્વાદ રજૂ કર્યો છે, અને કોઈપણ કલર વગર બનાવ્યો છે.#GA4#week19 Buddhadev Reena -
-
-
-
-
-
-
-
-
-
પુલાવ (Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #pulav ચાલો આજે બનાવી એ સૌને પ્રિય તથા સૌને ભાવતો પુલાવ Khushbu Japankumar Vyas -
વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ (Veg Haidrabadi Green Manchurian Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao Pinal Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13580523
ટિપ્પણીઓ