વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ (Veg Haidrabadi Green Manchurian Pulav Recipe In Gujarati)

વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ (Veg Haidrabadi Green Manchurian Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાડકામાં બાસમતી રાઈસ લઈ રાઈસ ને ધોઈને 15 મિનિટ માટે પલળવા માટે મૂકી દેવા. એવી જ રીતે સોયાબીન અને લીલા વટાણાને પણ પલાળી દેવા.
- 2
ત્યારબાદ ડુંગળીને સ્લાઈસમાં કાપી ને થોડા તેલમાં ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કરી લેવી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેને કાઢીને એક ડીશમાં રાખવી.
- 3
ત્યારબાદ ગ્રીન ગ્રેવી બનાવવા માટે કોથમીર, ફુદીનો,લીલા મરચા, લસણ આ બધું પાણીથી ધોઈને તેને મિક્સર જારમાં વાટી લેવું.
- 4
કાજુ અને બદામ ને પણ થોડા તેલમાં ફ્રાય કરી લેવા. ત્યારબાદ હવે એક કુકરમા તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બધા ખડા મસાલા નાખી દેવા.
- 5
ત્યારબાદ બનાવેલી ગ્રેવી પણ તેલમાં નાખી દેવી અને બરાબર મિક્સ કરી લેવી ત્યાર બાદ એમાં ફણસી સીમલા મરચા લીલા કાંદાનો વ્હાઈટ ભાગ આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું. અને બેથી ત્રણ મિનિટ સાંતળ્યા પછી સોયાબીન અને પલાળેલા વટાણા નાખી દેવા.
- 6
હવે એમાં બોળેલા બાસમતી ચોખાને નાખી દેવા અને બધું બરાબર મિક્સ કરી લેવું જરૂરિયાત મુજબ મીઠું પણ નાખવું. હવે એમાં જરૂરિયાત મુજબ પાણી નાખીને કુકર બંધ કરી લેવું અને ત્રણ સીટી થવા દેવી ત્યાં સુધી થઈ જાય ત્યારબાદ કુકર ખોલીને જોઈ લેવું.
- 7
હવે એક સર્વિંગ પ્લેટમાં પુલાવ લઈને એના ઉપર ગોલ્ડન બ્રાઉન કરેલી ડુંગળી, કાજુ,બદામ અને મંચુરિયન નાખીને સર્વ કરશુ.
- 8
તૈયાર છે ગરમા ગરમ વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
-
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulav Recipe in Gujarati)
આ ફુલાવ ખુબજ હેલ્ધી છે.શિયાળા માં જેમ બને તેમ ગ્રીન વેજીટેબલ ને રસોઈમાં વધારે સ્થાન આપતા હોયે છે.આમાંથી આપણને પુષ્કળ વિટામિન ,આયર્ન,મળી રહેતા હોય સાથે બીજી કોઈ પણ વસ્તુ ની જરૂર રહેતી નથી.બાળકો પણ બધા ખુશી થી ખાઈ લે છે.#GA4#week8 Jayshree Chotalia -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (11)