વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633

વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબાસમતી ચોખા
  2. ૩ નંગબટેટા
  3. ૨ નંગડુંગળી
  4. 1/2વાટકી વટાણા
  5. 1/2વાટકી કોબી
  6. 1 વાટકીગાજર
  7. 4 ચમચીતેલ મોટી
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 2 મોટી ચમચીલાલ મરચું
  10. 1 ચમચીહળદર
  11. 2 ચમચીગરમ મસાલો
  12. થી ૧૦ નંગ મીઠા લીમડાના પાન
  13. બાદીયા નો ફુલ
  14. 2 નંગલવિંગ
  15. 1/2ચમચી જીરૂ
  16. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા ડુંગળી કોબી ગાજર વટાણા બધું સમારીને તૈયાર રાખો

  2. 2
  3. 3

    ત્યાર પછી કુકરમાં તેલ મૂકી બાદિયા લવિંગ જીરુ મીઠો લીમડો નાખી હિંગ નાખી બધું શાકભાજી નાખી વઘાર કરો બે મિનીટ તેને સાંતળો

  4. 4

    પછી તેમાં ચોખા ઉમેરો પછી તેમાં ચોખા છુટા થાય તે રીતે દોડભાગ નો પાણી નાખો એક સીટી વગાડી ગેસ ધીમો કરી નાખો

  5. 5

    પછી કુકર ને ઠંડુ થવા દો તૈયાર છે વેજીટેબલ પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

ટિપ્પણીઓ

Similar Recipes