હેલ્ધી સ્પ્રાઉડ સલાડ (spourt salad recipe in gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033
શેર કરો

ઘટકો

10 min
2 સર્વિંગ્સ
  1. 1બાઉલ ફણગાવેલા મગ
  2. ૨ નંગટામેટાં
  3. ૨ નંગડુંગળી
  4. 1 નંગદાડમ
  5. 1 ટેબલસ્પૂનમરચાની ભૂકી
  6. નમક સ્વાદ અનુસાર
  7. ૧ નંગલીંબુ
  8. 1બાઉલ કોથમીર
  9. 1/2 ટેબલ સ્પૂનસંચર
  10. 1બાઉલ ફણગાવેલા ચણા
  11. 1 tbspટોપરાનું ખમણ

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ફણગાવેલા મગ અને ચણા લિયો.

  2. 2

    તેમાં ઝીણા સમારેલા ડુંગળી ટામેટાં ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં મરચાની ભૂકી, મીઠું, ચાટ મસાલો, સંચર લીંબુ નો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    ત્યારબાદ તેમને સર્વિંગ બાઉલમાં કાઢીને દાડમ, ટોપરાનો છીણ અને કોથમીર વાડે ગાર્નીશ કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

ટિપ્પણીઓ

Similar Recipes