મગ નું સલાડ(Moong Salad Recipe in Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

મગ નું સલાડ(Moong Salad Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ફણગાવેલા મગ
  2. 2 નંગટમેટું
  3. 3 નંગગાજર
  4. 1 નંગકાકડી
  5. 3 નંગડુંગળી
  6. 2 નંગલીલા મરચાં
  7. જરૂર મુજબ કોથમીર
  8. જરૂર મુજબ ચાટ મસાલો
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. મરી પાઉડર
  12. સંચર પાવરડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ને સવારે પલાળી અને રાતે એક મખમલ ના કપડા માં વીતી ને રાખી દેવા. બીજા દિવસે સવારે સરસ ઉગી ગયા હસે..

  2. 2

    1 બાઉલ માં કાપેલું ગાજર,ટમેટું,કાકડી,ફણગાવેલા મગ લીંબુ નો રસ,નમક, ચાટ મસાલો બધું જ મિક્સ કરવું અને ઉપરથી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું..તો તૈયાર છે ખુબજ હેલ્ધી સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes