સ્પ્રાઉટ સલાડ(Sprouts salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગને ફણગાવી લેવા, ચણા અને સિંગદાણા ને એક, બે સીટી વગાડી લેવી
- 2
ડુંગળી ટામેટાં મરચા ને ઝીણા સમારી લેવા
- 3
ત્યાર બાદ એક પેનમાં મગ, ચણા શિંગદાણા લેવા તેમા સમારેલી ડુંગળી, ટામેટાં મરચા નાખી અને તેમાં મીઠું, મસાલો અને ધાણાજીરું પાઉડર નાખી ઉપરથી લીંબુ નાખીને મિક્સ કરવું ઉપર થી કોથમીર નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્પ્રાઉટ્સ ચાટ દહીંપુરી(Sprouts chat dahipuri recipe in Gujarati)
#GA4#Week11#sprouts Divya Dobariya -
-
-
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
-
-
-
-
-
-
-
-
-
-
-
હેલ્થી સ્પ્રાઉટ્સ સલાડ (healthy sprouts salad Recipe In Gujarati)
#goldenapron3#Week4#sprouts વિદ્યા હલવાવાલા -
-
-
-
-
સ્પ્રોઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts આ સલાડ સવારે નાસ્તામાં કે લંચમાં આપી શકાય. મેં અહીં મગ ચણા અને મેથીના દાણા ઉમેરીને સલાડ બનાવ્યું છે. મેથીના દાણા બહુ ફાયદો કરે છે. જે હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. ડાયાબીટીસ માટે બહુ ફાયદો કરે છે. ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134979
ટિપ્પણીઓ