હેલ્ધી સલાડ (Healthy salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ અને ચણાને બાઉલમાં 4 થી 6 કલાક પાણીમાં અલગ - અલગ પલાળી લો.
- 2
સ્પ્રાઉટ્સ મેકર માં એક ડીશમાં પલાળેલા મગ અને બીજી ડીશમાં ચણા નાખી, સૌથી નીચેની ડીશમાં થોડું પાણી ભરીને,આખી રાત માટે ઢાંકણ બંધ કરીને સ્પ્રાઉટ થવા માટે મૂકી દો અથવા કપડામાં પણ બાંધીને ફણગાવી શકાય છે.
- 3
ફણગાવેલા મગ અને મગ તૈયાર છે સલાડ માટે.
- 4
હવે એક બાઉલમાં ફણગાવેલા મગ, ચણા, કાકડી, ડુંગળી, ટામેટા, પનીર ઉમેરો.
- 5
ત્યારબાદ સીંગદાણા, કોથમીર, મીઠું, કાળી મરી પાઉડર, જીરુ પાઉડર, ચાટ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે હેલ્ધી સલાડ.
- 6
તૈયાર કરેલ સલાડને સર્વિંગ ડીશમાં કે બાઉલમાં પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)
#GA4#Week5#Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે. પ્રોટીન વાળ, આંખ અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી હોય છે. ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો વેજીટેબલ સલાડ બનાવ્યો છે. તેમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. Asmita Rupani -
-
-
-
છોલે ચણા અને પીનટ્સ સલાડ (Chole Chana & Peanuts Salad Recipe In Gujarati)
#GA4.#Week5.# Salad.#post.2.Recipe no 88. Jyoti Shah -
ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5#puzzle answer - salad Upasna Prajapati -
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
-
મગનું હેલ્ધી સલાડ (Mung Healthy Salad Recipe In Gujarati)
#સાઈડરેસીપી નંબર ૬૭.કહેવત છે કે મગ ચલાવે પગ.મગ શરીર માટે એકદમ હેલ્ધી છે. Jyoti Shah -
-
-
-
-
-
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
-
-
-
-
સલાડ (salad recipe in Gujarati)
સલાડ ખુબ જ પોષ્ટિક છે.રો ફુડ મા જે વિટામીન્સ મળે છે તે પકાવેલ મા ન મળે આ કમ્પલીટ ફુડ છે.#GA4#week5#salad Bindi Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13872394
ટિપ્પણીઓ (8)