ફણગાવેલા મગનું સલાડ(Sprouted mung salad recipe in gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

ફણગાવેલા મગનું સલાડ(Sprouted mung salad recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકોમાટે
  1. 1 વાટકીફણગાવેલા મગ
  2. 1/2જીણી સમારેલી ડુંગળી
  3. 1/2જીણા સમારેલા ટામેટાં
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક વાસણ માં પાણી એડ કરી બે મિનિટ માટે મગ ને ગરમ કરી ચારણી મા કાઢી લો.

  2. 2

    હવે મગ,કાંદા,ટામેટાં,મીઠું,લીંબુ,મરી પાઉડર એડ કરી મીક્ષ કરી પ્લેટમાં કાઢી લો.

  3. 3

    અને ધાણા ભાજી થી ગાનિઁશ કરો. તો તૈયાર છે સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes