મમરા ની ચટપટી (Mamra Ni Chatpati Recipe In Gujarati)

Khushboo Vora @cook_24418248
#ફટાફટ
સવારના નાસ્તામાં શું બનાવ્યું રોજનો પ્રશ્ન હોય છે મમરા નો ઉપયોગ કરીને હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ઇઝી અને ફટાફટ બની જાય
મમરા ની ચટપટી (Mamra Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટ
સવારના નાસ્તામાં શું બનાવ્યું રોજનો પ્રશ્ન હોય છે મમરા નો ઉપયોગ કરીને હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ઇઝી અને ફટાફટ બની જાય
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ને પાણીથી બરાબર ધોઈ કાઢવા પછી કડાઈમાં તેલ રાઈ લીમડો મરચું ટામેટા નથી સાંતળો પછી સિંગદાણા નાખો પછી અંદર મીઠું હળદર પલાળેલા મમરા નાખીને હલાવો લીંબુનો રસ નાખીને ૫ મિનીટ થવા દો
- 2
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે
Similar Recipes
-
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
-
મમરા ની ચટપટી (mamra ni chatpati recipe in gujarati)
#ફટાફટમમરાની ઉસડી ઝટપટ બની જાય અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Yogita Pitlaboy -
મમરા ની ચટપટી(Mamara Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટ મારે આજે બહાર જવાનું હતું એટલે મેં ફટાફટ મમરા ની ચટપટી બનાવી ખૂબજ સરસ બની,તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
મમરા ની ચટપટી(Mamra chatpati recipe in gujarati)
મમરા ની ચટપટી સવારે અને બપોરના ચટપટો નાસ્તો Nidhi Doshi -
ચટપટી મૂડી મમરા(Chatpati Mudi Mamra Recipe In Gujarati)
#ફટાફટચટપટી એ જલ્દી બનતો નાસ્તો છે જે મમરા અને ટમેટાની મદદથી બનાવવામાં આવે છે જ્યારે પણ ગરમા ગરમ કઇક ખાવાં નું મન થાય એટલે જરૂર થી આ નાસ્તો બનાવીને ટ્રાય કરજો Sonal Shah -
મમરાની ચટપટી(mamra ni chatpati recipe in Gujarati)
#માઇઇબુક#post 16આજે આપડે એકદમ નવી વાનગી બનાવીશુ ગુજરાતી સ્પેશ્યિલ જે બવ જ જલ્દી 10 મિનિટ મા બને જાય છે કોઈક વાર આપડે શુ બનાવું એ ના ખબર પડે તો આ એકદમ જલ્દી થી બની જાય એમ છે જે બધા ને ઘરે ખૂબ જ ભાવશે. Jaina Shah -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
સવારના નાસ્તામાં રોજ બનાવો હેલ્ધી નાસ્તા માટે સરસ ઓપ્શન છે અને ફટાફટ પણ થઈ જાય છે અને ખાવામાં હાલકુ પણ છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
મમરા પૌઆ
#LB મમરા માંથી ઘણી આઇટમ્સ બને છે , જેમ કે વઘારેલા મમરા , મમરા નો ચેવડો , મમરા ના લાડુ , મમરા ની ચીક્કી , મમરા પૌઆ વગેરે .મેં મમરા પૌઆ બનાવ્યા છે . Rekha Ramchandani -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal -
-
મમરા ની ચટપટી
સાંજે ચા સાથે બિસ્કિટ, કેક સિવાય કોઈ ગરમ નાસ્તો કરવો હોય તો મમરા ની ચટપટી બેસ્ટ ઓપ્શન છે.. ઝડપ થી થઈ જાય છે અને સ્ટમક ફૂલ ફિલિંગ પણ આવે છે..તૈયાર થઈ ગયા પછી એટલું સરસ કલરફૂલ લાગે છે કે ના ખાવું હોય એને પણ મન થઇ જાય.. Sangita Vyas -
મમરા ની ચટપટી
#ટિફિન#starબાળકો ના ટિફિન માં રોજ શુ ભરવું એ બધી માતા ને મોટો પ્રશ્ન હોય છે. બહુ ઝટપટ બનતી અને આપણા સૌ ની જાણીતી અને ભાવતી ચટપટી સારો વિકલ્પ છે. Deepa Rupani -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
પેરી પેરી મમરા(Peri Peri mamra Recipe In Gujarati)
મેં આ પેરી પેરી મમરા ફટાફટ એટલે કે જડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે મેં આ ચટપટા મમરા માં પેરી પેરી સોસ ટોમેટો સોસ એડ કરી ચટપટા મમરા બનાવ્યા છે તમે જરૂરથી ટ્રાય કરશો#ફટાફટ Jayna Rajdev -
મમરા ની ચટપટી
#RB12મમરા હળવા નાસ્તા માં ગણાય છે..બીમાર વ્યક્તિ ને પણ મમરા ખાવાની છૂટ હોય છે.મમરા માં પ્રોટીન ,એનર્જી,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,પોટેશ્યમ, થાઈમિંન જેવા તત્વો આવેલા છે.પચવામાં હળવા અને લો ફેટ હોવાથી જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેઓ મમરા નો આહાર માં છૂટ થી ઉપયોગ કરી શકે છે. Nidhi Vyas -
મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
મમરાની ચટપટી એ ઝટપટ બની જતી નાસ્તા માટેની વાનગી છે. ચા સાથે અથવા એકલી પણ ચટપટી ખાવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
મમરા ની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#RC1જયારે પણ ભુખ લાગે છે ત્યારે ફટાફટ થાય તેવી ચટપટી યાદ આવે છે. Jenny Shah -
મમરા ની ચટપટી (mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#Breakfast#Tomatoમમરા ની ચટપટી એ ખુબજ જલ્દી અને ટેસ્ટી બની જતી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવશે. Ekta Pratik Shah -
મમરા ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#PS#cookpadinida#cookpadgujaratiમમરા ચટપટી અથવા સૂકી ભેળ એ એક ખુબજ સરળ અને લોકો ની માં પસંદ ડીશ છે. સાંજ ની નાની નાની ભૂખ માટે આ એક પરફેક્ટ ડીશ છે. ખુબજ ઓછી સામગ્રી થી બની જતી આ સ્વાદિષ્ટ રેસીપી ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
વર્મીસેલી સેવ ઉપમા(Vermicelli Upma Recipe In Gujarati)
આ ડાયટ અને ઇન્સ્ટન્ટ માં છે જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો#ફટાફટ Khushboo Vora -
મમરા ની ચટપટી ચૉઉ ચૉઉ
#goldenapron#ટીટાઈમઆ નાસ્તો ફટાફટ બની જાય છે અને હેલ્દી પણ એટલો જ છે Daksha Bandhan Makwana -
મમરા નો નાસ્તો(mamra no nasto in Gujarati)
#goldenapron3#week25#satwikમેં મમરા ને ધોઈને તેનો નાસ્તો બનાવ્યો છે પોહાની જેમ બનાવ્યો છે. જે આપણા હેલ્થ માટે બહુ સારો છે અને હળવો નાસ્તો છે. Pinky Jain -
મમરા ની ચટપટી
#goldenapron3#લૉકડાઉનબટેટા પૌહા ખાઈ ને કંટાળી ગયા હોઈએ.એટલે આજે મે મમરા ની ચટપટી બનાવી.જે ૫-૭ મિનિટ મા જ બની જાઈ છે.નાસ્તા માટે બેસ્ટ છે. Bhakti Adhiya -
સેવ મમરા
#સ્નેક્સ અમારા સૌરાષ્ટ્રના લોકો ને સવારના નાસ્તામાં સેવ મમરા જ હોય સાંજે જમવાની ઈચ્છા નો હોય તો થોડા મમરા ખાય લેવાના તાવ આવતો હોય ભાવતું ન હોય તો ઘરના કેસે મમરા ખાઈલે મોઢે લાગે આમ સેવ મમરા બારેમાસ ખવાતો એવરગ્રીન નાસ્તો Avani Dave -
વઘારેલા લસણિયા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા મમરામમરા લગભગ દરેક ના ઘરે બનતા હોય છે , હલ્કા ફુલકા સુપ્ચાચ નાસ્તા છે,ફટાફટ બની જાય છે ,મે દરેક ના મનપસંદ મમરા ના નાસ્તા મા મખાના જે પોષ્ટિકતા થી ભરપુર છે , નાખયુ છે સીન્ગદાણા , સેવ ક્ન્ચીનેસ આપે છે અને કાજૂ ,બદામ,સુકી દ્રાક્ષ રીચ લુક ની સાથે હેલ્ધી બનાવે છે Saroj Shah -
-
મખાના-મમરા નો ચેવડો (Makhana Mamra Chevda Recipe In Gujarati)
મિત્રો સાંજ નો સમય છે ને થોડી ભુખ લાગી છે.પણ હળવો અને ડાયટ નાસ્તેા કરવો છે તો મારી પોતાની જ રેસીપીથી મખાના મમરા નો આ ચેવડો બનાવી દો.Apeksha Shah(Jain Recipes)
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13581902
ટિપ્પણીઓ (8)