મમરા પૌઆ

#LB
મમરા માંથી ઘણી આઇટમ્સ બને છે , જેમ કે વઘારેલા મમરા , મમરા નો ચેવડો , મમરા ના લાડુ , મમરા ની ચીક્કી , મમરા પૌઆ વગેરે .મેં મમરા પૌઆ બનાવ્યા છે .
મમરા પૌઆ
#LB
મમરા માંથી ઘણી આઇટમ્સ બને છે , જેમ કે વઘારેલા મમરા , મમરા નો ચેવડો , મમરા ના લાડુ , મમરા ની ચીક્કી , મમરા પૌઆ વગેરે .મેં મમરા પૌઆ બનાવ્યા છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને બે થી ત્રણ પાણી થી ધોઈ ને કાણા વાળી ચારણી માં કાઢી કોરા કરવા.એક પેન માં તેલ ગરમ કરી શીંગદાણા તળી ને પ્લેટ માં કાઢી લેવા.
- 2
તે જ પેન માં જીરું અને હિંગ નો વઘાર કરી ડુંગળી નાખી ને સાંતળવી.ડુંગળી થોડી સંતળાય પછી તેમાં ટામેટું અને લીલું મરચું ઝીણું સમારેલું નાખી લીમડા ના પાન નાખી ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં મીઠું, મરચું અને હળદર નાખી ને મિક્સ કરી મમરા અને શીંગદાણા નાખી મિક્સ કરી એક મિનિટ થવા દેવું.
- 4
ત્યારબાદ ગેસ ઓફ કરી કોથમીર અને લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.
- 5
બાળકો ને લંચ બોક્સ માં આપવા માટે તૈયાર છે મમરા પૌઆ.
Similar Recipes
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJવઘારેલા મમરા લગભગ દરેક લોકો બનાવતા હોય છે અને ભેળ માં પણ ખવાતા હોય છે આજે મેં લસણ આદુ અને લીલા મરચાં નાખીને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS : મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડુમકરસંક્રાંતિ ના દિવસે બધા ના ઘરમાં મમરા ના લાડુ અને તલ તથા શીંગ ની ચીક્કી ખવાતી હોય છે.તો આજે મેં પણ બનાવ્યા મમરા ના લાડુ. Sonal Modha -
મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)
મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો. Sonal Modha -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મને morning બ્રેકફાસ્ટ મા દૂધ સાથે દરરોજ વઘારેલા મમરા અને Digestive biscuit 🍪 જોઈએ. તો આજે મેં બનાવ્યા વઘારેલા મમરા. Sonal Modha -
મખાના-મમરા નો ચેવડો (Makhana Mamra Chevda Recipe In Gujarati)
મિત્રો સાંજ નો સમય છે ને થોડી ભુખ લાગી છે.પણ હળવો અને ડાયટ નાસ્તેા કરવો છે તો મારી પોતાની જ રેસીપીથી મખાના મમરા નો આ ચેવડો બનાવી દો.Apeksha Shah(Jain Recipes)
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJ મમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે... મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે કે ડીનર માં ભેળ માં ભેળવીને ખાતા જ હોય છે...આ વઘારેલા મમરા ખાવા માં ભરપુર મજા આપે છે. નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે. અહીં મે મમરા વઘારવા માટે સ્પેશ્યલ હોમ મેડ મમરા નો મસાલો બનાવી ને વઘાર્યા છે. જે ટેસ્ટ માં વડોદરાના ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે. Daxa Parmar -
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ માં એકલા તલ કે શીંગ ની નહીં પણ મમરા ની ચીક્કી પણ બનતી હોય છે. આમ તો ગુજરાત માં મમરા ના લાડુ બવ ફેમસ છે પણ મમરા ના લાડુ આખો ના ખાવો હોય તો ચીક્કી કર્યે તો ઝટપટ ખાઈ શકાય છે અને બગાડતો પણ નથી એટલે હું મમરા ના લાડુ નો બદલે ચીક્કી જ બનવું છુ. Bansi Thaker -
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
મમરા ની ચટપટી
સાંજે ચા સાથે બિસ્કિટ, કેક સિવાય કોઈ ગરમ નાસ્તો કરવો હોય તો મમરા ની ચટપટી બેસ્ટ ઓપ્શન છે.. ઝડપ થી થઈ જાય છે અને સ્ટમક ફૂલ ફિલિંગ પણ આવે છે..તૈયાર થઈ ગયા પછી એટલું સરસ કલરફૂલ લાગે છે કે ના ખાવું હોય એને પણ મન થઇ જાય.. Sangita Vyas -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
વઘારેલા મમરા (Vagharela Mamara recipe in Gujarati)
#SJહું ઘણી બધી અલગ અલગ રીતે મમરા નો વઘાર કરું છું તેમાંનું આ એક છે Sonal Karia -
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા લસણીયા મમરા Ramaben Joshi -
ચૂર મમરા ચેવડો (Chur Mamara Chevda Recipe In Gujarati)
ચૂર મમરા ચેવડો એકદમ ક્રિસ્પી બને છે. અમારા બધાનો પ્રિય છે. Harsha Gohil -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા તો કોને ના ભાવે એવુ હોય. મમરા તો સૌ કોઈ ના પ્રિય છે. તમે ગમે ત્યારે મન થાય ત્યારે ખાઈ શકો છો. તમે સાદા મમરા ખાઈ ને કંટાળી ગયા હોય તો આ રીતેસીંગદાણા અને કોપરા ની ચિપ્સ વાળા વઘારેલા મમરા બહુ સરસ લાગે છે. Arpita Shah -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani -
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમમરા ના લાડુ જે મુરમુરા લડડું, મમરા ની ચીક્કી, પૂરી ઉર્નડાઈ વગેરે નામ થી પણ ઓળખાય છે એ મમરા અને ગોળ થી બને છે અને લગભગ પૂરા ભારત માં ,ખાસ કરી ને મકરસંક્રાંતિ ના તહેવાર દરમ્યાન બીજી ચીક્કી સાથે mamra ladoo/ puffed rice balls ખવાય છે. Deepa Rupani -
પૌઆ ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
ચેવડો અલગ અલગ બનતો હોય છે મે જાડા પૌઆ નો ચેવડો બનાવીયો . Harsha Gohil -
મમરા ની ચટપટી (Mamra Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટસવારના નાસ્તામાં શું બનાવ્યું રોજનો પ્રશ્ન હોય છે મમરા નો ઉપયોગ કરીને હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ઇઝી અને ફટાફટ બની જાય Khushboo Vora -
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4સાંજે ચા સાથે ખવાતો આ નાસ્તો અને ઘરમાં બધાંના ફેવરેટ વઘારેલા મમરા ફક્ત બે જ મિનિટમાં બની જાય છે. Hetal Siddhpura -
મમરા નો નાસ્તો(mamra no nasto in Gujarati)
#goldenapron3#week25#satwikમેં મમરા ને ધોઈને તેનો નાસ્તો બનાવ્યો છે પોહાની જેમ બનાવ્યો છે. જે આપણા હેલ્થ માટે બહુ સારો છે અને હળવો નાસ્તો છે. Pinky Jain -
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
સાવ જ સરળ એવા વઘારેલા મમરા,,, લંચ બોક્સમાં, હળવા નાસ્તા માં અને સૂકી ભેળ બનાવવા ,,અનેક રીતે ઉપયોગી અને ટેસ્ટી પણ... કયારેક તાવ આવી ગયું હોય અને કંઈ ભાવે નહિ ત્યારે પણ વઘારેલા મમરા ને સેવ નો હળવો નાસ્તો લઈ શકાય..... Rashmi Pomal -
ચટપટા મમરા (Chatpata Mamara Recipe In Gujarati)
મને દરરોજ સવાર ના નાસ્તા માં ડાયજેસટીવ બિસ્કિટ અને વઘારેલા મમરા દૂધ સાથે જોઈએ.તો આજે મેં થોડા અલગ રીતે ચટપટા મમરા બનાવ્યા. Sonal Modha -
મેક્સિકન પૌઆ
#Tasteofgujarat#ફ્યુઝનવીકબટાકા પૌઆ એ ઇન્ડિયન નાસ્તો છે .તે દરેક ઘર માં બ્રેક ફાસ્ટ માં લેવાય છે.તે એક હેલ્થી રેસિપી છે.અહીંયા મેં ફ્યુઝીયન કરી ને મેક્સીકન બનાવ્યા છે. બટાકા ની જગ્યા એ કેપ્સિકમ ,ગાજર અને કોર્ન નો નો ઉપયોગ કર્યો છે. Dharmista Anand -
ચટપટા મમરા (Chatpata Mamra Recipe In Gujarati)
#KS4ચટપટા મમરામમરા આપડા બધા ના સવથી ફેવરેટ. એમાં પળ આપડે કેસૂ ફેરફાર કરવાનું વિચારી એ છે.તો આજે મેં ચટપટા મમરા બનાવ્યા છેચાલો શરુ બનાવી એ Deepa Patel -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ આપણે ગુજરાતીઓ ને સાંજ પડે એટલે કંઈક ને કંઈક ખાવા જોઈએ ત્યારે જ ઘરના નાસ્તાના ડબ્બામાં વઘારેલા મમરા હોય જ.. બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે વઘારેલા મમરા હોય એટલે બીજું કશું જ જોઈતું નથી . માટે બધાના ઘરમાં જોવા મળતી આ રેસિપી એટલે વઘારેલા મમરા. Hetal Chauhan
More Recipes
ટિપ્પણીઓ (10)