મમરા ની ચટપટી(Mamara Ni Chatpati Recipe In Gujarati)

#ફટાફટ
મારે આજે બહાર જવાનું હતું એટલે મેં ફટાફટ મમરા ની ચટપટી બનાવી ખૂબજ સરસ બની,તમે પણ ટ્રાય કરજો.
મમરા ની ચટપટી(Mamara Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટ
મારે આજે બહાર જવાનું હતું એટલે મેં ફટાફટ મમરા ની ચટપટી બનાવી ખૂબજ સરસ બની,તમે પણ ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને ચારણી માં નાંખી વોશ કરી લો,પલાળવાનાં નથી.ટમેટુ,ડુંગળી,ધાણા ભાજી સુધારી લો.
- 2
આદુ મરચાં ની પેસ્ટ કરો,ટમેટાં ની પયુરી બનાવો,હવે કડાઈ માં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ નાખી,આદુ મરચાં ની પેસ્ટ ઍડ કરો,શિંગદાણાં ઉમેરો અને સાંતળો,ડુંગળી સાંતળો,ટમેટાં ની પયુરી ઍડ કરી સૂકાં મસાલા નાંખી સાતલો,બાફેલા ચણા ને ઉમેરો અને હલાવો હવે છેલ્લે વોશ કરેલાં મમરા નાંખી સારી રીતે હલાવો,ધાણા ભાજી છાંટો.
- 3
હવે આ મમરા ની ચટપટી ને ડીશ માં દાડમ અને ધાણા ભાજી થી ગાર્નીશ કરો.ફટાફટ બની જતી આ મમરા ની ચટપટી ની મજા કંઈક ઓર છે,ખાઓ અને ખવડાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
દમ આલુ(dum Aalu recipe in gujarati)
ટ્રેડિંગ વાનગી :-- આજે મેં દમ આલુ ની સબ્જી બનાવી,એમાં મેં લસણ ડુંગળી વગર ના જૈન દમ આલુ બનાવ્યાં,ખૂબ સરસ બન્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
વેજ.પુડલા(Veg pudla recipe in Gujarati)
#trend#week1 આજે સ્પીડી બની જાય અને સ્પાયસી,ટેસ્ટી અને યમ્મી એવા વેજ.પુડલા બનાવ્યા, મારા ફેમિલી માં બધાં ને ખૂબજ ભાવ્યા ,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya -
મમરા ની ચટપટી (mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#Breakfast#Tomatoમમરા ની ચટપટી એ ખુબજ જલ્દી અને ટેસ્ટી બની જતી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવશે. Ekta Pratik Shah -
ચટપટી મૂડી મમરા(Chatpati Mudi Mamra Recipe In Gujarati)
#ફટાફટચટપટી એ જલ્દી બનતો નાસ્તો છે જે મમરા અને ટમેટાની મદદથી બનાવવામાં આવે છે જ્યારે પણ ગરમા ગરમ કઇક ખાવાં નું મન થાય એટલે જરૂર થી આ નાસ્તો બનાવીને ટ્રાય કરજો Sonal Shah -
મમરા ની ચટપટી(Mamra chatpati recipe in gujarati)
મમરા ની ચટપટી સવારે અને બપોરના ચટપટો નાસ્તો Nidhi Doshi -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મમરા ની ચટપટી (Mamra Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટસવારના નાસ્તામાં શું બનાવ્યું રોજનો પ્રશ્ન હોય છે મમરા નો ઉપયોગ કરીને હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ઇઝી અને ફટાફટ બની જાય Khushboo Vora -
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મિક્ષ દાળ સબ્જી(Mix Dal Sabji Recipe In Gujarati)
#ફટાફટ આજના જેટ યુગ માં બધા ની જીવન શૈલી ઝડપી બની ગઈ છે,કિચન માં ગૃહિણી લાંબો સમય ન જાય એવી વાનગી પસંદ કરે છે,આજે મેં શાક ની અવેજી માં સ્પીડી બની જાય એવી મિક્ષ દાળ સબ્જી બનાવી છે,તમે જરુર ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
મમરા ની ચટપટી (mamra ni chatpati recipe in gujarati)
#ફટાફટમમરાની ઉસડી ઝટપટ બની જાય અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Yogita Pitlaboy -
ઘેંશ(ghesh recipe in gujarati)
#ફટાફટ આજે મને નવું બનાવવાનો વિચાર આવ્યો,મેં ચોખા ની કણ્કી માંથી ઘેંશ બનાવી તો બહુ મજા આવી,ઝડપ થી બની ગઈ,ટેસ્ટી અને ટેન્ગી બની,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
પાણીપુરી (Panipuri REcipe In Gujarati)
#CT#Mycityfamousreceipcontest આમ તો બધા ની ફેવરીટ હોય છે અને બધા સિટી માં મળતી હોય છે પણ મારા જુનાગઢ માં સુભાષ ની પાણીપુરી ખાસ હોય છે આજે મેં તેવી પાણીપુરી બનાવી તો ખૂબજ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
મમરા ની ચટપટી
સાંજે ચા સાથે બિસ્કિટ, કેક સિવાય કોઈ ગરમ નાસ્તો કરવો હોય તો મમરા ની ચટપટી બેસ્ટ ઓપ્શન છે.. ઝડપ થી થઈ જાય છે અને સ્ટમક ફૂલ ફિલિંગ પણ આવે છે..તૈયાર થઈ ગયા પછી એટલું સરસ કલરફૂલ લાગે છે કે ના ખાવું હોય એને પણ મન થઇ જાય.. Sangita Vyas -
મમરા ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#PS#cookpadinida#cookpadgujaratiમમરા ચટપટી અથવા સૂકી ભેળ એ એક ખુબજ સરળ અને લોકો ની માં પસંદ ડીશ છે. સાંજ ની નાની નાની ભૂખ માટે આ એક પરફેક્ટ ડીશ છે. ખુબજ ઓછી સામગ્રી થી બની જતી આ સ્વાદિષ્ટ રેસીપી ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
મમરાની ચટપટી એ ઝટપટ બની જતી નાસ્તા માટેની વાનગી છે. ચા સાથે અથવા એકલી પણ ચટપટી ખાવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
-
લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)
#GA4#Week11 શિયાળો એટલે ગ્રીન સબ્જી ની સિઝન તેમાંય લીલી ડુંગળી ની સબ્જી તો મજા પડી જાય,આજે મેં લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક બનાવ્યું તો ખૂબ સરસ બન્યું,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya -
મમરા ની ભેળ (Mamara Bhel Recipe In Gujarati)
#NFR ગેસ ઉપર કૂક કર્યા વિના ની સામગ્રીઓ થી બનતી આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભેળ ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
#AM1#Dalkadhireceip આજે મેં ડપકા કઢી બનાવી તો ઘર માં બધા ને ખૂબ ભાવી, શાક ની પણ જરૂર ન પડી, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
મમરા ની ચટપટી
#goldenapron3#લૉકડાઉનબટેટા પૌહા ખાઈ ને કંટાળી ગયા હોઈએ.એટલે આજે મે મમરા ની ચટપટી બનાવી.જે ૫-૭ મિનિટ મા જ બની જાઈ છે.નાસ્તા માટે બેસ્ટ છે. Bhakti Adhiya -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#SF ચટપટી ભેળઆજે ડીનર મા મેં પાણી પૂરી અને ચટપટી ભેળ બનાવી હતી. બંને ડીશ my all time favourite ડીશ છે. Sonal Modha -
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya -
પેરી પેરી મમરા(Peri Peri mamra Recipe In Gujarati)
મેં આ પેરી પેરી મમરા ફટાફટ એટલે કે જડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે મેં આ ચટપટા મમરા માં પેરી પેરી સોસ ટોમેટો સોસ એડ કરી ચટપટા મમરા બનાવ્યા છે તમે જરૂરથી ટ્રાય કરશો#ફટાફટ Jayna Rajdev -
મમરા ની ચટપટ (Mamara Chatpat Recipe In Gujarati)
@hetal_2100 inspired me for this recipeઆ એકદમ હળવો નાસ્તો છે જેને તમે સાંજે કે સવારે ચા/કોફી સાથે લઈ શકો છો.મને યાદ છે કે જ્યારે નાનપણમાં મમ્મી બનાવી ને ખવડાવતા ખાસ તાવ આવે પછી કંઈક હળવું અને ટેસ્ટી ખાવાનું મન થાય કારણ કે તે સમયે ઘણી દવાઓ ખવાતી હોય મોઢા નો સ્વાદ જતો રહેતો હોય. Dr. Pushpa Dixit -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
રાજસ્થાની ગટ્ટા ની સબ્જી(gatta ni sabji recipe in gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ આ ગટ્ટા ની સબ્જી હું રાજસ્થાન ટુર માં ફેમિલી સાથે ગઈ હતી ત્યારે ખાધી હતી,આજે મેં આ ગટ્ટા ની સબ્જી બનાવી તો બધા ને બહુ મજા આવી.😋 Bhavnaben Adhiya -
ઘારવડા (Dharvada Recipe In Gujarati)
#LO રસોઈ એ તો રોજ નું કાર્ય કયારેક વધારે પણ બની જાય, આજે મેં બપોરે ખીચડી બનાવી 1 વાટકી ખીચડી વધી મેં એમાં થી ઘારેવડા બનાવ્યા, ખૂબ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. 🙂 ઘારેવડા Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (6)