મમરા ની ચટપટી

Deepa Rupani @dollopsbydipa
મમરા ની ચટપટી
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ને ધોઈ લો. ટામેટા ને સુધારી લો.
- 2
તેલ ગરમ મૂકી જીરું હિંગ લીમડા મૂકી ટામેટું વઘારી દો. એક બે સેકન્ડ હલાવી બધા મસાલા નાખી દો.
- 3
હવે મમરા અને મીઠું નાખી બધું સરખું મિક્સ કરો. 2 મિનિટ રાખી ગેસ બંધ કરો. કોથમીર થઈ સજાવી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મમરા ની ચટપટી
#goldenapron3#લૉકડાઉનબટેટા પૌહા ખાઈ ને કંટાળી ગયા હોઈએ.એટલે આજે મે મમરા ની ચટપટી બનાવી.જે ૫-૭ મિનિટ મા જ બની જાઈ છે.નાસ્તા માટે બેસ્ટ છે. Bhakti Adhiya -
મમરા ની ચટપટી
સાંજે ચા સાથે બિસ્કિટ, કેક સિવાય કોઈ ગરમ નાસ્તો કરવો હોય તો મમરા ની ચટપટી બેસ્ટ ઓપ્શન છે.. ઝડપ થી થઈ જાય છે અને સ્ટમક ફૂલ ફિલિંગ પણ આવે છે..તૈયાર થઈ ગયા પછી એટલું સરસ કલરફૂલ લાગે છે કે ના ખાવું હોય એને પણ મન થઇ જાય.. Sangita Vyas -
-
-
મમરા ની ચટપટી (mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#Breakfast#Tomatoમમરા ની ચટપટી એ ખુબજ જલ્દી અને ટેસ્ટી બની જતી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવશે. Ekta Pratik Shah -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
-
મમરા ની ચટપટી (Mamra Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટસવારના નાસ્તામાં શું બનાવ્યું રોજનો પ્રશ્ન હોય છે મમરા નો ઉપયોગ કરીને હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ઇઝી અને ફટાફટ બની જાય Khushboo Vora -
મમરા ની ચટપટી
#RB12મમરા હળવા નાસ્તા માં ગણાય છે..બીમાર વ્યક્તિ ને પણ મમરા ખાવાની છૂટ હોય છે.મમરા માં પ્રોટીન ,એનર્જી,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,પોટેશ્યમ, થાઈમિંન જેવા તત્વો આવેલા છે.પચવામાં હળવા અને લો ફેટ હોવાથી જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેઓ મમરા નો આહાર માં છૂટ થી ઉપયોગ કરી શકે છે. Nidhi Vyas -
મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
મમરાની ચટપટી એ ઝટપટ બની જતી નાસ્તા માટેની વાનગી છે. ચા સાથે અથવા એકલી પણ ચટપટી ખાવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
-
કાંદા પૌવા
#RB4 ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે. Aanal Avashiya Chhaya -
ચટપટી (Chatpati Recipe In Gujarati)
#CDYમારા દીકરીને ચટપટી ખૂબ જ ભાવે. એ નાનીહતિત્યારે સ્કૂલ માં ગરમ નાસ્તા માં રોજ ચટપટી લઈ જવાની જીદ કરે.અત્યારે પણ જ્યારે ઘર માં જ્યારે તેને ના ભાવતું હોય તો અવશ્ય તે ચટપટી બનાવીને ખાય. Nisha Shah -
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ વધારેલા મમરા અમે બ્રેક ફાસ્ટ માં લઇ એ છીએ રોજ જુદાં જુદાં બનાવીએ તો અજે મેં બનાવિય છે તો શેર કરુ છુ Pina Mandaliya -
પાપડ પાસ્તા (Papad Pasta Recipe In Gujarati)
બાળકોને રોજ શુ નવું કરવું એ મોટો પ્રશ્ન એટલે પાસ્તા દરેક બાળકોને ભાવે એમાં વેરાયટી કરી. Pankti Baxi Desai -
મમરા ની ચટપટી ચૉઉ ચૉઉ
#goldenapron#ટીટાઈમઆ નાસ્તો ફટાફટ બની જાય છે અને હેલ્દી પણ એટલો જ છે Daksha Bandhan Makwana -
-
મમરા ની ચટપટી(Mamra chatpati recipe in gujarati)
મમરા ની ચટપટી સવારે અને બપોરના ચટપટો નાસ્તો Nidhi Doshi -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani -
ચટપટી મૂડી મમરા(Chatpati Mudi Mamra Recipe In Gujarati)
#ફટાફટચટપટી એ જલ્દી બનતો નાસ્તો છે જે મમરા અને ટમેટાની મદદથી બનાવવામાં આવે છે જ્યારે પણ ગરમા ગરમ કઇક ખાવાં નું મન થાય એટલે જરૂર થી આ નાસ્તો બનાવીને ટ્રાય કરજો Sonal Shah -
મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3#week14#khichadiમમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે. Rupal -
-
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
-
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9404529
ટિપ્પણીઓ