કલિંગર નું જ્યુસ(watermelon juice recipe in gujarati)

Falguni Shah @FalguniShah_40
આ જ્યુસ પેટમાં ઠંડક થાય એની માટે મેં પસંદ કર્યું છે
કલિંગર નું જ્યુસ(watermelon juice recipe in gujarati)
આ જ્યુસ પેટમાં ઠંડક થાય એની માટે મેં પસંદ કર્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કલિંગર ના ટુકડાને મિક્સરમાં બધો મસાલો કરીને થોડું પાણી નાખીને તેનું જ્યૂસ બનાવી લો ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈને ગ્લાસમાં સર્વ કરો
- 2
Similar Recipes
-
કલિંગર નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છેગરમીની સિઝનમાં પેટ માં ઠંડક પહોંચાડે છે Falguni Shah -
-
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati -
કલિંગર નો થીક મિલ્ક શેક (Watermelon Thick Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad Gujarati# કલિંગર મિલ્ક શેક Jyoti Shah -
ફ્રેશ વોટરમેલન જ્યુસ (Fresh Watermelon Juice Recipe In Gujarati)
ઠંડક આપતું વોટરમેલન જ્યુસ, ઉનાળાની કાળઝાળ ગરમી માં પેટ ને અતિશય ઠંડક આપે છે. અને એનો સુંદર લાલચટક કલર બહુજ લોભામણો છે. આ એક નેચરલ ડ્રીંક છે, નથી કોઈ મસાલા એની અંદર તો પણ ટેસ્ટ એનો લાજવાબ છે. Bina Samir Telivala -
વૉટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે દરેકને કંઈક ઠંડુ પીવા નું મન થાય છે અને આ તરબૂચ ના જ્યુસમાં વધારે પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે તેથી આપણને ગરમીને લીધે જે પરસેવો થાય છે એ પરસેવો માટે આપણા શરીરમાંથી પાણી બહાર નીકળી જાય છે તો તેનું બેલેન્સ કરવા માટે તરબૂચ નો જ્યુસ ઘણું ફાયદાકારક બને છે Jayshree Doshi -
મિક્સ ફ્રુટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
આ જ્યુસ ખૂબ હેલ્ધી છે અને પેટમાં પણ ઠંડક આપે છે અને મારા બાળકો નું ફેવરેટ છે Falguni Shah -
કલિંગર શોટ
#RB5#watermelon shotઘણા ફ્રુટના શોટ બનતા હોય છે. જેમકે જાંબુ, શેતૂર ,કાળી ગ્રેપ્સ, કલિંગર ,વિગેરે શોટ હંમેશા ધટ્ટ હોય છે. અને જે એકદમ ના ના સીપથીપીને તેનો આનંદ લેવામાં આવે છે. સાથે ખાટું-મીઠું મીઠું અને સાકર ગ્લાસ ઉપર લગાવી .અને શોટ સાથે ટેસ્ટ લેવામાં આવે છે. Jyoti Shah -
દૂધ કલિંગર
#NFR#કલિંગર વાળું દૂધગરમીની સીઝન કલિંગર ખૂબ જ આવે છે અને તે પાણીવાળુ હોવાથી ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે દૂધમાં કલિંગર એડ કરીને જો ખાવામાં આવે તો ખૂબ જ ઠંડક આપે છે આજે દૂધ કલિંગર બનાવ્યું છે. Jyoti Shah -
પાલક નું જ્યુસ (Palak Juice Recipe In Gujarati)
#GA4#Week16#ગ્રીન જ્યુસમને ગ્રીન જ્યુસ ખૂબ પસંદ છે તેથી આજે મે મારા માટે અને ઘરનાં સૌ માટે ગ્રીન જ્યુસ બનાવ્યું. Vk Tanna -
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
તરબૂચનું જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
#goldenapron3Week 20 અહીં મેં તરબૂચ નો જ્યુસ બનાવ્યો છે. khushi -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
કલિંગર પિયુષ (Melon 🍈 Smoothie recipe in Gujarati)
#SSM અત્યારે સમર કુલ વાનગી માણવાનું મન થાય એટલે કલીંગર (તરબૂચ )યાદ આવે...તેને સમારીને ખાઈએ કે જ્યુસ અથવા સ્મુધી બનાવીને પીવાથી ખૂબ ઠંડક આપે છે....મે દહીં સાથે મિક્સ કરી પિયુષ બનાવ્યું છે જે બાળકોથી લઈને વડીલો પણ પસંદ કરે છે. Sudha Banjara Vasani -
-
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ઉનાળામાં ગરમીમાં ઠંડું તરબૂચનુ જ્યુસ પીવાની મજા આવે છે અને આ જ્યુસ પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે Tasty Food With Bhavisha -
-
મોગરી જમરૂખ નું સલાડ (Mogri Jamrukh Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadશિયાળાની શરૂઆત થાય છે. અને શાકભાજી, મોગરી ,આર્યા, જમરૂખ, વગેરે ફ્રેશ અને કુમળા આવે છે. તો મેં આજે મોગરી અને જમરૂખનું સલાડ બનાવ્યું છે. Jyoti Shah -
ફિન્ડલા નું જ્યુસ(Findla Juice Recipe In Gujarati)
હાથલા નું જ્યુસ (#cookpadindiaઆ હાથલા શરીર માટે અનેક ગુણો થી ભરપુર છે.આ હાથલા ના જ્યુસ થી જેને હિમોગ્લોબીન ની ઉણપ હોઈ તેના માટે અકસીર છે અને ઝડપ થી વધી શકે છે.આ જ્યુસ દરેક મેડિકલ સ્ટોર્સ માં મળી જાય છે.તો ઘરે તાજુ બનાવી જ્યુસ પીવાથી વધુ ફાયદો થાય છે. Kiran Jataniya -
કલિંગર લીંબુ શરબત (Kalingar Limbu Sharbat Recipe In Gujarati)
#SM#Week 1#કલિંગર લીંબુ શરબત.અત્યારે ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે અને બાહર જઈએ તો લૂ લાગે છે. ગરમી ઓછી લાગે તે માટે. કલિંગર અને લીંબુનું શરબત બહુ ઠંડુ લાગે છે.આજે અને લીંબુનું શરબત બનાવવું છે. Jyoti Shah -
કેરી નું જ્યુસ ( Mango Juice Recipe in Gujarati
આજે અમે કાચી કેરીનું જ્યુસ બનાવીે યું છે અમે આખો ઉનાળો કાચી કેરીનું જ્યુસ પીએ છીએ તો આજે મે બાનાવિયુ છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
આદુ અને લીંબુનું જ્યુસ (Ginger Lemon Juice Recipe In Gujarati)
આ જ્યુસ બહુ જ ટેસ્ટી લાગે છે મારા ઘરમાં બધા નું મનપસંદ છે અને આપણા પેટ માટે બહુ ફાયદાકારક છે Falguni Shah -
દુધી ફુદીના નો જ્યુસ (Dudhi Mint Juice Recipe in Gujarati)
#GA4#Week21# bottle Gourd(દૂધી)#post. 2.Recipes નો 175.આ સીઝન માં દરેક શાકભાજી સરસ આવે છે અને દુધી એકદમ કુંમળી અને પતલી આવે છે.દુધી શરીરમાં ન્યુટ્રીયશ પુરા પાડે છે અને દુધી શરીરમાંથી ફેટ પણ ઓછી કરે છે એટલે કાચી દુધીનો ફુદીના વાળો જ્યુસ બહુ સરસ લાગે છે Jyoti Shah -
તડબૂચ જયુસ (watermelon juice recipe in Gujarati)
#સમરWatermelon is a smile of summerઉનાળા ની ગરમી મા ઠંડક આપતું આ જયુસ જરૂર બનાવજો. Mosmi Desai -
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
અત્યારે તરબૂચ ખુબજ સરસ અને મીઠા મળે છે. તરબૂચ માં ખુબજ માત્રા માં પાણી હોય છે જે ઉનાળા માં ખુબજ સારુ રહે છે. આ જ્યુસ ઠંડક પણ આપે છે. અને બનાવવું એકદમ સરળ છે. Reshma Tailor -
તડબૂચ નું શરબત(Watermelon Juice Recipe in Gujarati)
#મોમઅત્યાર ની આ ગરમી માં ખાવાની ઈચ્છા ઓછી થાય અને એની જગ્યા એ કોઈ મસ્ત એકદમ ચીલ્લ શરબત આપે તો મજ્જા પાડી જાય. Shreya Desai -
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ઉનાળાની અસહ્ય ગરમીમાં 3 અને મન ને ઠંડક આપતું આ શરબત ખૂબ જલ્દી બની જાય અને બધી જ સામગ્રી ઘર માંથી જ મળી રહે એવી છે તો ચાલો બનાવી લો. Jigisha Modi -
ગ્રેફ્રુટ એન્ડ વોટરમેલન જ્યુસ
ફ્રેશ ફ્રુટ ના જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . ગરમીની સિઝનમા ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે . તો આજે મેં ગ્રે ફ્રુટ એન્ડ વોટરમેલન નું જ્યુસ બનાવ્યું છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ફ્રેશ તરબુચ નું જ્યુસ (fresh watermelon juice 🍉)
#SSM#cookpad#watermelon juiceઉનાળામાં તરબૂચનો જ્યુસ બધાને ખૂબ જ ભાવે છે અને ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણમાં આવે છે તરબૂચમાં આપણા શરીરમાં પાણી પૂરું પાડે છે તેથી ઉનાળામાં તરબૂચનું જ્યુસ ખાસ પીવું જોઈએ તે સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Hina Naimish Parmar -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો ઠંડો જ્યૂસ મળી જાય તો મઝા પડી જાય... ગરમીમાં રાહત આપે તેવો સમર સ્પેશિયલ તરબૂચ નો જ્યુસ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે. Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13583010
ટિપ્પણીઓ