રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર જણાવ્યા મુજબ બધા લોટ લઈ તેમાં ઉપર જણાવ્યા મુજબ બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો
- 2
હવે લોટ નૂ અટામણ લઈ તેને વણી લો અને પેન માં તેલ મૂકી સેકી લો હવે તૈયાર છે સ્વાદિષ્ટ થેપલા
Similar Recipes
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટીવલ રેસિપી સાતમ સ્પેશિયલછઠ સાતમ રેસિપી#મેથી ભાજી ના થેપલા#RB20#Week _૨૦My EBook recipes#week_૭ Vyas Ekta -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
મેથી ની ભાજી ના થેપલા(methi ni bhaji na thepla recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ૧૬ Jignasha Upadhyay -
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#લંચબોકસસપેશીયલરેસીપી #cookpadgujarat i #cookpadindia #thepla #lunchboxreceipe #methithepla Bela Doshi -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
મેથી ના થેપલા ગુજરાતી વાનગી છે મે આમાં મલાઈ ઉમેરીને બનાવ્યા છે જે વધારે પોચા થાય છે Dipti Patel -
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
મેથીની ભાજીના બાજરી ના થેપલા અને માખણ#GA4#week20 Bina Talati -
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
-
મેથી પાલક અને મિક્સ લોટ ના થેપલા (Methi Palak Mix Flour Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#MA"Happy mothers Day"મેં મારી મમ્મી પાસેથી મેથીના થેપલા શીખ્યાં છે.એમ તો બધી ડીશ મમ્મી એ શીખવાડેલી છે.મેથીના થેપલા મારી મમ્મીનાં , મારા અને અમારા ધર માં બધાના ફેવરેટ છે. અમે કશે પણ ફરવા જઈએ મારી મમ્મી મને થેપલા બનાવી ને આપે છે. હું જયારે પણ ઇન્ડિયા માં આવું છું મારી મમ્મી મેથીના થેપલા મારા માટે એરપોર્ટ પર જ લઈ આવે છે. માં કોઈ પણ ડીશ બનાવે એમાં માં ના હાથ નો સ્વાદ અને ખાવા માં ટેસ્ટી જ હોય છે. કેમ કે માં પ્રેમ થી બનાવે છે અને ખવડાવે છે. મને 2 વર્ષ થઈ ગયાં છે મે મારા મમ્મી ના હાથથી જમી નથી આ કોરોના માં હું 2 વર્ષ થી ઇન્ડિયા નથી ગઈ .મને જયારે પણ મમ્મી ની યાદ આવે છે ત્યારે મેં મેથીના થેપલા બનાવી મમ્મી ને વિડિયો કોલ કરી એમની સાથે ખાઉં છું I Love You Mom ❤️ Miss u...... Payal Sachanandani (payal's kitchen) -
મેથી ના થેપલા(Methi Thepla Recipe in Gujarati)
ગુજરાતીઓ નુ ઓલ ટાઈમ ફેવરિટ એવો. કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવા થેપલા જે મારી મમ્મી ની રેસિપી છે. jigna shah -
-
મેથી ના પરોઠાં(Methi na parotha Recipe in gujarati)
શિયાળામાં મેથી ખુબ જ સરસ મળે.. લીલી ભાજી ખાવાથી આપણા શરીર ને અઢળક લાભ મળે છે.આખ,વાળ અને ત્વચા માટે મેથી,સુવા,પાલક, તાંદલજા ની ભાજી ખુબ જ ખાવી જોઈએ.. મેથીના પરોઠાં બનાવી ને સાત થી આઠ દિવસ સુધી રાખી મુકો તો ય બગડતા નથી.. Sunita Vaghela -
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
#GA4#Week2# Food pazzle 2# Fungerrk ( મેથી ) Hiral Panchal -
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4#methi#Week19 શિયાળામાં મેથીની ભાજી લીલીછમ મળે છે અને નાસ્તામાં થેપલાં બનતા હોય બધા ના ધરે. મેથીના-થેપલા એ હોટ ફેવરિટ હોય છે લાંબો સમય સુધી પણ રહેતા હોય છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
-
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
મૂળભૂત રીતે ગુજરાતી વાનગીની રેસીપી, પરંતુ આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. સામાન્ય રોટલાની તુલનામાં થેપલા માં લાંબી શેલ્ફ લાઇફ છે અને તે ઓરડાના તાપમાને 3 દિવસ સરળતાથી સચવાઈ શકે છે. તે સામાન્ય રીતે સાદા દહીં અને કેરીના અથાણાં સાથે નાસ્તામાં અને સાંજના ભોજનમાં પીરસવામાં આવે છે. થેપલા રેસીપી લંચ બોક્સ રેસીપી તરીકે ખૂબ જ સરળ છે અને મુસાફરી દરમિયાન ટિફિન બોક્સ માટે પણ.#GA4#Week2 Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13561997
ટિપ્પણીઓ (4)