વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

ઉનાળાની અસહ્ય ગરમીમાં 3 અને મન ને ઠંડક આપતું આ શરબત ખૂબ જલ્દી બની જાય અને બધી જ સામગ્રી ઘર માંથી જ મળી રહે એવી છે તો ચાલો બનાવી લો.

વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)

ઉનાળાની અસહ્ય ગરમીમાં 3 અને મન ને ઠંડક આપતું આ શરબત ખૂબ જલ્દી બની જાય અને બધી જ સામગ્રી ઘર માંથી જ મળી રહે એવી છે તો ચાલો બનાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 1મોટો બાઉલ - તરબૂચ ના ટુકડા
  2. 3 ટેબલ સ્પૂન- રોઝ સીરપ
  3. જરૂર મુજબ - પાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    તરબૂચ ને સમારી તેના બિયા કાઢી મિક્ષિંગ જાર માં લઇ લેવા.

  2. 2

    તેમાં રોઝ સીરપ ઉમેરવું. મેં હોમ મેડ નેચરલ સીરપ વાપર્યું છે. જો ના હોય તો synethetic syrup વાપરી શકો.

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી બ્લેન્ડર ફેરવવું. થોડા ટુકડા રહે એ રીતે બ્લેન્ડ કરવું.

  4. 4

    ગ્લાસ માં બરફ મૂકી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes