મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
પેટમાં ઠંડક પહોંચાડે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દહીં લઈ તેને bigg boss ગ્રાઈન્ડ કરી લો ત્યારબાદ તેમાં ચાટ મસાલો મીઠું પાણી બરફના ટુકડા નાખી પાછું બે મિનિટ માટે ગ્રાઈન્ડ કરી લો
- 2
તો હવે આપણી ટેસ્ટી મસાલા છાશ બનીને તૈયાર છે સર્વિંગ ગ્લાસ લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#CRC#cookpadindia#છતીસગઢ રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજના જમવાના માં ઠંડી મસાલા છાશ હોય જ કેમકે બધાને છાશ તો દરરોજ જોઈએ જ . છાશ વિના નુ જમવાનુ અધુરુ લાગે . મસાલા છાશ પીવાથી જમવાનુ આરામથી પચી જાય છે. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી છાશ પીવી ખૂબ જ ફાયદાકારક છે. છાશ ને સબરસ કહેવાય છે . Sonal Modha -
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઈડગુજરાતીઓને છાશ વિના ન ચાલે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Hinal Thakrar -
-
ગ્રીન મસાલા છાશ (Green Masala Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7Butter milk Vaishali Prajapati -
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#SM કહેવાય છે કે છાશ એ પૃથ્વી પરનું અમૃત છે દરરોજ બપોરે ભોજન સાથે પીવી જોઈએ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે શરીરમાં ઠંડક આપે છે Bhavisha Manvar -
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindiaછત્તીસગઢ માં માટી ના વાસણ નું ચલણ વધુ છે ત્યાં માટી ની કુલડી માં મસાલા છાસ પીવા માં આવે છે Rekha Vora -
-
ખીરા મસાલા છાશ(kheera masala chaas recipe in gujarati)
મસાલા છાશ બધા તંદુરસ્ત ઘટકોમાંથી બનાવવામાં આવેલ છે.દહીં પાચન મા મદદ કરે છે.ખીરા વજન ઘટાડવા માટે મદદ કરે છે જ્યારે ફુદીના શરીર મા ઠંડક આપે છે.કોઈપણ ડિશ હોય છાશ વગર તો ના જ ચાલે.#સાઈડ Nidhi Sanghvi -
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ. Sonal Modha -
-
-
કલિંગર નું જ્યુસ(watermelon juice recipe in gujarati)
આ જ્યુસ પેટમાં ઠંડક થાય એની માટે મેં પસંદ કર્યું છે Falguni Shah -
મસાલા છાશ(Masala Chaas Recipe in Gujarati)
#GA4#Week7#Buttrmilkસમૃદ્ધ ,સ્વાદિષ્ટ પ્રવાહી પીણું એટલે છાશ.... . છાશ એ આરોગ્યપ્રદ, પરંપરાગત પીણા તરીકે ઓળખાય છે. અને મસાલા છાશ તો ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને તે ઝડપથી બની પણ જાય છે. એક ગ્લાસ છાશ પીરસવી એટલે પ્રોટીન,કેલ્શિયમ અને પોષકતત્વો નો સ્ત્રોત પીરશવો કહી શકાય..... Rinku Rathod -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં જમવાનામા ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.અમારા ઘરમાં બધાને લંચ અને ડિનર બેઉં માં છાશ જ જોઈએ. Sonal Modha -
મસાલા મસ્તી છાશ(Masala masti chaas recipe in Gujarati)
#સાઈડ અમારા ગુજરાતીઓ અનેક પ્રકારની છાશ બનાવે છે. ભલે ગમે તે ઋતુ હોય શિયાળો, ઉનાળો કે ચોમાસુ પણ છેલ્લે જમ્યા પછી છાશ તો જોઈએ જ.... કેમ કે આયુર્વેદમાં પણ કહેવાયું છે કે છાશ પીવાથી અનેક ફાયદા છે કેમકે છાશ ખોરાક પચાવવામાં મદદ કરે છે.. અને આમ પણ તે ઠંડી માટે પણ છાસ પીવી જોઈએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindiaઉનાળામાં છાશ પીવાની બહુ મજા આવે છે અને સંતોષ થઇ જાય છે.આપડે લગ્ન પ્રસંગમાં જાઈએ લંચ તો બહુ હેવી હોય ફટાફટ છાશ પીએ એટલે સંતોષ થઇ જાય છ. Hinal Dattani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16069868
ટિપ્પણીઓ (2)