બટાકા નુ શાક (bataka nu shaak recipe in gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫મિનિટ
૪લોકો
  1. ૪/૫ બટાકા
  2. 1 ચમચીલાલ મરચું
  3. 1 ચમચીહળદર પાઉડર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પાણી પ્રમાણસર મીઠો લીમડો કોથમીર
  7. 4 ચમચીતેલ
  8. ૧ ચમચીરાઇ

રાંધવાની સૂચનાઓ

૫મિનિટ
  1. 1

    બટાકા લો તેને પાણીમાં ધોઈ નાખો પછી તેને સોલી પછી તેને સુધારો તેને કુકર ગેસ પર મૂકો તેમાં તેલ માં રાઇ જીરું મેથી નો વઘાર કરો

  2. 2

    તેમાં મસાલો મિક્સ કરો મસાલા લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું સ્વાદ અનુસાર બેંકરપપાણી ઉમેરી કુકર ગેસ પર મૂકો ત્રણ સીટી મારો કુકર ઠંડુ થવા દો પછી તેને ખોલો કોથમીર નાખી મિક્સ કરો

  3. 3

    બટાકા નુ શાક ટેસ્ટી લાગે છે કોથમીર નાખી સર્વ કરો પરોઠા સાથે પીરસવું એક બાઉલમાં કાઢી લો તેમા એક ડીસી માં બટાકા નુ શાક ટેસ્ટી લાગે છે રોટલી સાથે ડુંગળી અને સાસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes