બટાકા વડા(bataka vada recipe in Gujarati)8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા લઈ તેને સાફ પાણીથી ધોઇ તેને બાફી લો.બટાકા બફાઈ જાય એટલે તેને ડીશ માં લઇ ને છૂંદી નાખો અને તેમાં મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, આદું મરચાંની પેસ્ટ, લીંબુ નો રસ, ખાંડ,તલ, વાટેલું લસણ, મીઠો લીમડો, લીલી ચટણી ઉમેરી તેને બરાબર મિકસ કરી લો.
- 2
આવે એક પેણી માં તેલ મૂકી ગરમ થવાદો ધીમા તાપે ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હળદર, મરચું નાખી જરૂર મુજબ પાણી ઉમેરીને તેને હલાવી ખીરું તૈયાર કરો.અવે માવો ના ગોળ વડા તૈયાર કરી તેને ખીરું માં ડૂબેડી ને તેને તેલમાં તળી લો.તૈયાર વડા ને તેલ શોષી સોસ કે ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ બટાકાવડાંબટાકાવડાં ગુજરાતી નું ફેમૉસ ફરસાણ છે તે શરદપૂનમ માં દૂધ પૌવા સાથે ખવાય છે અને એકલા પણ ગરમ નાસ્તા માં અને વડાપાઉં માં પણ ખવાઈ છે Bina Talati -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
બટાકા વડા(bataka vada recipe in gujarati)
અત્યારે ચોમાસાના સમયમાં બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખુબ જ પ્રિય હોય છે. Ankita Solanki -
-
-
-
-
વડા પાંવ(vada pav recipe in Gujarati)
#માઇઇબુક #વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા Heena Upadhyay -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા આમ તો મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે.. પરંતુ મહારાષ્ટ્ર સીવાય પણ ઘણી જ પ્રચલિત છે... દરેક જગ્યા પ્રમાણે થોડી ઘણી સામગ્રી અલગ પડતી હોય છે... આજે હું જે રીત થી બનાવું છું એ શેર કરી છે#CB2 Ishita Rindani Mankad -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
દાંડીના ફેમસ બટાકા વડા (Dandi Famous Bataka Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઆ રેસિપી દાંડીની ફેમસ રેસીપી છે બધા દરિયામાં નાઈને પછી ગરમાગરમ વડા ખૂબ જ થાય છે સાથે કાંદા અને મરચા ના ભજીયા પણ ખવાય છે Kalpana Mavani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13215608
ટિપ્પણીઓ