રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને ડુંગળી ને ઝીણાં કાપીને પાણીમાં રાખો એટલે બટાકા કાળા માં પડે અને ડુંગળી માંથી સ્મેલ ના આવે.
- 2
વઘાર માટે કૂકર માં તેલ ગરમ કરીને રાઈ, હિંગ, જીરું, મીઠો લીમડો નાખી અને પછી સમારેલાં ટામેટાં નાખો.
- 3
ટામેટા બરાબર મિક્સ થઈ જાય એટલે મરચું, મીઠું અને હળદ નાખી બટાકા ડુંગળી નાખો.અને તેમાં ૧ ગ્લાસ જેટલું પાણી નાખો અને પછી કૂકર બંધ કરીને ૩ સીટી આવા દો.
- 4
૩ સીટી પછી કૂકર ખોલીને શાક બરાબર મિક્સ કરો.
તૈયાર છે બધાનું મનપસંદ ડુંગળી બટાકા નું શાક
Similar Recipes
More Recipes
- પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
- ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
- આદુનો સ્કોવોશ અને શરબત (Ginger Squash / Sharbat Recipe In Gujarati)
- ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati)
- ચીલી ગાર્લીક જુવાર રોટી (Chili Garlic Jowar Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14945927












ટિપ્પણીઓ