બુંદી દાડમ નું રાઇતું (Bundi Dadam Raitu Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#સાઈડ
રોજ બરોજ ના ભોજન માં મેઈન ડિશ સાથે સાઈડ માં વિવિધ પ્રકારની વાનગી પણ લેતા હોઈએ છીએ એમાં આ રાઇતું મારા ઘર માં બધા ને ખૂબ ભાવે જે સ્વાદ માં ટેસ્ટી અને હેલ્ધી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપદહીં
  2. ૧/૪ કપતીખી બુંદી
  3. ૧/૪ કપદાડમ ના દાણા
  4. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. ૧ ટી સ્પૂનશેકેલું જીરૂ પાઉડર
  6. સ્વાદાનુસારમીઠું
  7. જરૂર મુજબ કોથમીર ગાર્નિશ માટે
  8. સ્વાદ મુજબમીઠુ કે સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક બોલ માં દહીં લઈ તેને વિસ્ક કરો..

  2. 2

    સરસ સમૂથ થઈ જાય એટલે બુંદી,દાડમ,લાલ મરચું, મીઠું, જીરું પાઉડર નાખી મિક્સ કરી લો.

  3. 3

    કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes