તંદુરી તડકાં બુંદી રાઇતું (Tandoori Tadka Bundi Raitu recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

તંદુરી તડકાં બુંદી રાઇતું (Tandoori Tadka Bundi Raitu recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામદહીં
  2. 1 નંગ લીલું મરચું
  3. 1/4 ચમચી લાલ મરચું
  4. 1/4 ચમચી બ્લેક પેપર
  5. 1/4 ચમચી જીરા પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠુ
  7. જરૂર મુજબ કોથમીર ગાર્નિશીં માટે
  8. 2 ચમચી વગાર માટે ઘી
  9. 1 ચમચી હળદર
  10. 1 નાની વાડકીબુંદી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં લેવું તપેલી મા એને બ્લૅન્ડ કરવું હેન્ડ મીક્ષી થી જાડું પાતળું તમારી પ્રમાણે કરવું

  2. 2
  3. 3

    એમાં લાલ મરચું પાઉડર જીરું લીલું મરચું મીઠુ મરી બધું ઉમેરી દેવું પછી ઘી ગરમ કરવું અને એમાં જીરું ઉમેરી બરાબર તતડાવું તંદુરી તડકાં માટે અને પછી એ ભડકા વાળો વગાર મા હદર ન્હખી દેવી અને એ દહીં મા ઉમેરી ને તડકો 10 મિનિટ ઢાંકી ને રહેવા દેવો પછી બુંદી ઉમેરી સર્વ કરવું તંદુરી તડકાં બુંદી રાઇતું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_25017120
પર
Ahmedbad

ટિપ્પણીઓ

Similar Recipes