હેલ્ધી મખાના નું રાઇતું (Healthy Makhana nu raitu recipe in Gujarati)

Chandni Modi @cook_25002415
હેલ્ધી મખાના નું રાઇતું (Healthy Makhana nu raitu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી અથવા બટર લઇ મખાના ને રોસ્ટ કરવા. ત્યારબાદ એક બાઉલ માં બીટ કરેલું દહીં લઇ તેમાં મખાના ઉમેરવા અને મિક્સ કરવું.
- 2
ત્યારબાદ તેમાં મીઠું, ખાંડ, મરી પાઉડર, જીરું પાઉડર ઉમેરી મિક્સ કરવું. ૨૦ મિનિટ માટે ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવું. પછી ઉપર લાલ મરચું પાઉડર, દાડમ ના દાણા અને ફુદીના ના પાન થી સજાવી સર્વ કરવું.
Similar Recipes
-
મસાલા રોસ્ટેડ મખાના(masala roasted makhana recipe in Gujarati)
#GA4#Week13#Post1#Makhana મખાના ડ્રાયફ્રુટ ખાવામાં ખૂબ હેલ્ઘી હોય છે,, તેને રોસ્ટેડ કરીને ખાવાની અલગ જ મજા આવે છે Payal Desai -
મખાના ફરાળી ચેવડો(Makhana farali chevdo recipe in Gujarati)
મખાના ફરાળી ચેવડો. અમે મથુરા ગયા હતા ત્યારે આ ચેવડો ખાધો હતો ઉપવાસ માટે ગુણકારી માનવામાં આવે છે.#GA4#Week13#Makhana Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મસાલા મખાના (Masala makhana Recipe in Gujarati)
#GA4#Week13#pzal-Makhana,મખાના મખાના એ ફરાળ માટે ખાઈ શકાય છે. મખાના માંથી ફરાળી ખીર બનાવી શકાય છે. અને જલ્દી થી તમે એને ઘી સાથે સેકી ને નાસ્તા તરીકે ખાઈ શકો છો. ડાએટ માટે પણ તેને ખાઈ શકો છો. મખાના ની ખેતી બિહાર માં વધુ થાય છે. અને મખાના માં વિટામિન સારા રહ્યા છે. તો આજે હું લાવી છુ મસાલા મખાના જે ખૂબ જલ્દી થી અને ઓછા ઘટકો થી બને છે. આ ઉપરાંત તેમાંથી ખીર,સ્વીટ,અને સબ્જી બનાવી શકાય છે. તો ફરાળ માં ખાઈ શકી એવી મસાલા મખાના ની રેસીપી જોઈએ. Krishna Kholiya -
મસાલા મખાના (Masala Makhana recipe in Gujarati)
#GA4 #week13 #makhanaસવાર સાંજ ચા કે કોફી સાથે નાસ્તામાં મખાના લઇ શકાય છે.મખાનામાં અનેક ઔષધીય ગુણ હોવાને લીધે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, વળી મખાનામાંથી કેલ્શિયમ, પ્રોટીન અને ફાયબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે.મખાના ને શેકીને તેનો પાઉડર કરી, શાકમાં પણ ઉમેરી શકાય છે તેમજ મખાનામાંથી ખીર અને શાક પણ બને છે. Kashmira Bhuva -
મખાના રાઇતું
મખાના ના સ્વાસ્થ્ય માટે ના લાભ થી આપણે અજાણ નથી એટલે વિવધ રીતે એનો ઉપયોગ આપડા ભોજન માં કરવો જોઈએ. અહીં બહુ સરળ અને સ્વાદિષ્ટ રાઇતું બનાવ્યું છે. Deepa Rupani -
મખાના લડ્ડુ (makhana laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ આજે મૈ ફરાળ માં મખાના લડ્ડુ બનાવીયા છે..જે ખુબ જ સરળ અને ફટાફટ બનિયા છે.. મખાના હેલ્થ માટે ખુબ જ સારા કહેવાય છે.. મખાના નાં ઘણાં બધાં ફાયદા છે.. રોજ ખાવા જ જોઇએ તો તમે બધાં જરુર થી ટ્રાય કરજો Suchita Kamdar -
ક્રિસ્પી મખાના બાઈટ(Crispy makhana bite recipe in Gujarati)
#GA4#Week13#Makhana#2nd ofpost... મખાના,કમળ કાકળીમા થી બને છે સ્વાદ મા ધાણી જેવા દેખાવ મા ગોલ સફેદ રંગ ના હોય છે ,વજન મા હલકુ હોય છે એના ગુળો,અને પોષ્ટિકતા ને લીધે ડ્રાયફુટ મા ગણતત્રી હોય છે Saroj Shah -
દાડમ નું રાઇતું (Dadam nu Raitu recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ખાઈ શકાય તેવું રાયતુ બનાવ્યું છે આ રાયતુ સિમ્પલ બનાવ્યું છે. દાડમ હેલથી ફળ છે. અને દહીં માથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આ રાઇતું ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
મખાના સ્નેકસ (Makhana Snacks Recipe In Gujarati)
સાંજની નાની ભૂખમાં લઈ શકાય.. એકદમ લાઈટ છતાં ન્યુટ્રીયન્ટથી ભરપૂર સ્નેક. આ જ રીતે ફુદીના ફલેવરનાં મખાના અને તેનો ચેવડો પણ બનાવી શકાય.મખાના સ્નેકસ Dr. Pushpa Dixit -
મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
મખાના ખુબજ પૌષ્ટીક છે અને ફાઇબર વધારે હોયછે. બાળકો ને મેગી મેજીક મસાલો મીકસ કરી આપવામાં આવે તો પસંદ કરે છે.#MaggiMagicInMinutes#Collab Bindi Shah -
સ્વીટ કોર્ન શેઝવાન માયોનિઝ (sweet corn Schezwan mayonise recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલમોન્સૂન સીઝન માં મકાઈ નો પૂરો લાભ ઉઠાવી લેવો જોઈએ. મકાઈ માંથી બઉ જ બધી વાનગી બનાવી શકાય. એમાંથી આ એક જે ખૂબ જ સરળ અને ટેમ્પટિંગ છે. અને બાળકો ને તો ખૂબ જ ભાવશે. બનાવી ને સ્વાદ માણજો તો જ ખ્યાલ આવશે. 😊 Chandni Modi -
બુંદી દાડમ નું રાઇતું (Bundi Dadam Raitu Recipe In Gujarati)
#સાઈડરોજ બરોજ ના ભોજન માં મેઈન ડિશ સાથે સાઈડ માં વિવિધ પ્રકારની વાનગી પણ લેતા હોઈએ છીએ એમાં આ રાઇતું મારા ઘર માં બધા ને ખૂબ ભાવે જે સ્વાદ માં ટેસ્ટી અને હેલ્ધી હોય છે. Neeti Patel -
ફ્રાઇડ મખાના (Fried Makhana Recipe In Gujarati)
#AT#MBR2મખાના પ્રોટીનથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. મખાના શેકીને તેમા મસાલા ઉમેરી ખાવાથી પણ એકદમ ટેસ્ટી લાગે છે. Amita Parmar -
મખાના સલાડ (Makhana Salad Recipe In Gujarati)
#SPR મખાના સલાડ જે આયુર્વેદિક સલાડ તરીકે પણ ઓળખાય છે અને હેલ્ધી સાથે ક્રિસ્પી સલાડ બને છે.જે બ્રેકફાસ્ટ માં અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)
મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.#GA4#week13 Jigisha Patel -
વોલનટ મખાના ભેળ (Walnut Makhana Bhel Recipe In Gujarati)
#walnuttwists#cookpad_gu મખાના અને અખરોટનું સંયોજન આને આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ બનાવે છે. મખાના માં હાઇ પ્રોટીન અને ફાઈબર છે. જ્યારે અખરોટ મુખ્યત્વે પ્રોટીન અને બહુઅસંતૃપ્ત ચરબીથી બનેલા હોય છે. અખરોટ ની અંદર વિટામિન ઈ નો સૌથી ઉત્તમ સ્રોત છે. જેના લીધે આપણું દિમાગ એકદમ કારગર તથા સક્રિય બની રહે છે. અખરોટ ખાવાથી આંખો નું તેજ પણ વધી જાય છે અને ચહેરા પર પણ અનોખી રોનક આવે છે. આ ભેળ એકદમ હેલ્થી ને પૌષ્ટિક છે. જે વેટ લોસ મ પણ કારગર છે. Daxa Parmar -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#Linima મે લીનીમા જી ની રેસિપી જોઈને મખાના ની ખીર બનાવી છે મખાના બહુ હેલ્ધી હોય છે અને તે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Ekta Pinkesh Patel -
કારેલા નું રાઇતું(Karela Nu Raitu Recipe In Gujarati)
#સાઈડકારેલાનું શાક તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ નાના છોકરાઓ ને કારેલાનું શાક ભાવતું ન હોય તો મને વિચાર આવ્યો કે આપણે એને અલગ વેરાયટી આપીએ તો બાળકો પણ ખાઈ શકે અને મોટાઓ પણ ખાઈ શકે અને જમવામાં આપણે સાઇટ પર યૂઝ પણ કરી શકીએ તમે ને રાયતા નું ફોર્મ આપ્યો બહુ સરસ બન્યું અને મારા છોકરાને પણ બહુ જ ભાવ્યું Khushboo Vora -
મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
#MBR2#Week2#Makhanaહેલ્થ ઇસ વેલ્થ એ કેહવત ને આપણે ગુજરાતીઓ તો ઘોળી ને પી ગયા છીએ પણ વત્તે ઓછે અંશે ક્યાંક ને ક્યાંક આપણે એને સાચું પાડવાના રસ્તા શોધી લાયે છીએ. એટલે જ મેં એ રસ્તો પણ ટ્રાઇ કર્યો અને બનાવ્યા મસાલા મખાના. મખાના સ્વાસ્થ્ય માટે તો ખુબ લાભદાયી છે એ ખાવાથી પોષણ પણ મળે છે અને એનર્જી પણ મળે છે અને વેઈટ લોસ્સ માટે પણ સારા એવા લોકપ્રિય છે પણ કિંમત માં થોડા મોંઘા હોય છે જેથી સાચવીને લેવા અને વાપરવા પડે છે. Bansi Thaker -
-
મસાલા મખાના(Masala Makhana Recipe in Gujarati)
#GA4#Week13મખાના હેલ્થ માટે ખૂબ જ સારા . તેની ન્યુટ્રીઅન્ટ્સ વેલ્યુ ખૂબ જ સારી છે તેમજ ગમે તે સમયે ઇન્સ્ટન્ટ બનાવી શકાય... Ranjan Kacha -
દાબેલી ઢોકળા રવા ના (dabeli dhokla rava na recipe in Gujarati)
#માઇઇબુકઢોકળા ના દેખાવ અને સ્વાદ ને એક અલગ રૂપ આપી ને આ વાનગી ને ખુબ આનંદ થી માણી છે. સરળ છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
પેરી પેરી મખાના(Peri peri Makhana Recipe in Gujarati)
#GA4#week16#cookpadindia#cookpadgujrati મખાના ખુબ જ હેલ્ધી છે. digestion માટે ખૂબ સારા છે.લો કોલેસ્ટ્રોલ લો ફેટ્સ યુક્ત છે જેથી વજન ઉતાર વા મટે પણ ખૂબ અસર કારક છે. હાર્ટ અને બોન્સ માટે ખૂબ સારા છે .દિવસ માં 10 નંગ મખના ખાવા જોઈએ.બાળકો ને સાદા n ભાવે ,તો આજે આપડે પેરી પેરી મસાલા મખાના બનાવશું.એકદમ ચટપટા અને ટેસ્ટી.બાળકો ને ટિફિન માં પણ બહુ ભાવશે.ચા સાથે પણ ગમે ત્યારે ખાઈ શકાય છે.તો ચાલો.... Hema Kamdar -
હેલ્થી મખાના લાડુ (Healthy Makhana Ladoo Recipe In Gujarati)
#Navratriઆમાં મખાના, જીંજર, પૌવા અને બીજા વસાણાં નાખી બનાવીયા છે Jarina Desai -
કાજુ મખાના મસાલા પંજાબી સબ્જી(Kaju makhana sabji recipe in Gujarati)
#GA4#Week13કાજુ અને મખાના બંનેઉ હેલ્થી. શિયાળા માં પંજાબી ખાવાની મજા આવે. Richa Shahpatel -
મેંગો માલપુઆ (Mango malpuva recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલઆજે નાગ પાંચમ ઉપર રાંધણ છઠ્ઠ પણ છે તો દરેક ગુજરાતી ના ઘર માં આજે માલપુઆ બનશે જ. બધા ને ગળ્યું ભાવતું હોઈ છે. ખાસ કરી વરસાદ આવતો હોય ત્યારે ગરમ ગરમ બનાવી અને થોડો અલગ સ્વાદ આપી ને કોશિશ કરવાની મજા જ કંઈ અલગ હોઈ છે. Chandni Modi -
મખાના ઓટ્સ સુખડી (Makhana Oats Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ1આપણે ગુજરાતીઓ તહેવાર તો પુરા હર્ષોઉલ્લાસ થી ઉજવતા હોઈએ છીએ. ભાત ભાત ના પકવાન અને મીઠાઈ બનાવા માટે ગૃહિણીઓ નો ઉત્સાહ અનેરો હોઈ છે.તો સાથે સાથે કુટુંબ ના સભ્યો ના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવાનું હોય છે.આજે મેં બધા ની માનીતી અને સુખ આપનારી પૌષ્ટિક સુખડી ને થોડી વધુ પૌષ્ટિક બનાવી છે. પોષકતત્વ થી ભરપૂર એવા મખાના અને ઓટ્સ ને સુખડી માં ઉમેરી ને બનાવી છે. Deepa Rupani -
મખાના પનીર કટલેસ (Makhana Paneer Cutlet Recipe in Gujarati)
મખાના ખૂબ જ ગુણો થી ભરપૂર છે, પાચન શક્તિ ને સુધારે,નબળાઈ દૂર કરી શક્તિ પૂરું પાડનાર,ડાયાબિટીસ ના દર્દી માટે, કિડની ના દર્દી માટે અને સગર્ભા સ્ત્રીઓ માટે પણ અતિશય લાભદાયી છે. વળી તે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેથી આજે આપણે મખાનામાં સૌ ને પ્રિય એવુ પનીરનો ઉપયોગ કરી એક સરળ વ્રત માં ખાઈ શકાય તેવી કટલેટ બનાવીશું. Noopur Alok Vaishnav -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303564
ટિપ્પણીઓ (6)