મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Bhavana Ramparia @cook_23279888
#સાઇડ
જમ્યા બાદ છાસ, દહીં, લસ્સી, આઈસ્ક્રીમ, પાન ખાવાની ટેવ હોય છે. અને આમાં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. આજે મેં અહીં મેંગો લસ્સી બનાવી છે.
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#સાઇડ
જમ્યા બાદ છાસ, દહીં, લસ્સી, આઈસ્ક્રીમ, પાન ખાવાની ટેવ હોય છે. અને આમાં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. આજે મેં અહીં મેંગો લસ્સી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને વલોવી લેવું. મેંગો નાં ટુકડા અને ખાંડ ને પીસી લેવું. પછી આ દહીં મા ઉમેરો અને બરાબર મિક્સ કરી એક ગ્લાસ મા ચિલ્લ સર્વ કરો.
Similar Recipes
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી દહીં બને અને દહીં ને વલોવી ને લસ્સી બનાવી શકાય છે .લસ્સી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે . જેમ કે રોઝ લસ્સી , ડ્રાય ફ્રૂટ લસ્સી , કેસર પિસ્તા લસ્સી , પાઈનેપલ લસ્સી વગેરે .મેં મેંગો લસ્સી બનાવી છે . Rekha Ramchandani -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ#FDS : મેંગો લસ્સીમારી ફ્રેન્ડ શીતલ ને હું બન્ને ૧લા ધોરણ થી કોલેજ સુધી સાથે જ હતા. શીતલ ને મેંગો લસ્સી બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને લસ્સી બનાવી. Sonal Modha -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
અમે લોકો સાંજના ડિનર લઈ અને ટીવી જોતા હોય ત્યારે કાંઈને કાંઈ ડેઝર્ટ ખાવા જોઈએ તો એમાં મિલ્ક શેક આઈસ્ક્રીમ લસ્સી સ્મુધિ કાંઈ પણ હોય તો ચાલે તો આજે મેં મેંગો લસ્સી બનાવી . આજે મારા ઘરે મહેમાન હતા. Sonal Modha -
મેંગો ફલેવર લસ્સી (Mango Flavour Lassi Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : મેંગો ફલેવર લસ્સીSweet લસ્સી બનાવવા માં અલગ અલગ વેરિએશન કરી શકાય છે. તો મેં આજે મેંગો ફલેવર ની લસ્સી બનાવી. Sonal Modha -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Drafruits Lassi recipe in gujarati)
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં ઠંડક મળે એ માટે આઈસ્ક્રીમ અને કુલ્ફી ની સાથે લસ્સી પણ એક બેસ્ટ ઓપ્શન છે. એમાં પણ કેરી ની સીઝન હોય તો મેંગો ડ્રાયફ્રુટ લસ્સી ની મજા માણીએ. તો ખુબજ ઝડપથી બની જાય એવી રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો લસ્સી popsicles (mango lassi popsicles recipe in Gujarati)
#Rc1#week1મેંગો આઈસક્રીમ તો બધા બનાવતા હશે પણ મેં આજે મેંગો અને દહીં નો કોમ્બિનેશન કરીને મેંગો લસ્સી popsicle બનાવી છે જેમાં દહીં અને મધ એડ કર્યું છે તેથી હેલ્ધી છે અને સ્વાદિષ્ટ પણ છે. Hetal Vithlani -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
સરસ મજાના જમવાના પછી જો આ લસ્સી મળે તો બસ મજા આવી જાય.#સાઇડ Ami Thakkar -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
મેંગો લસ્સી(Mango lassi recipe in gujarati)
#કૈરી કેરી દરેક નું પ્રિય ફળ હોય છે. કેરીમાં વિટામિન A C & D રહેલા છે. કેરીમાંથી અવનવી રેસિપી બનતી હોય છે. એમાંથી મે આજે મેંગો લસ્સી બનાવી છે. Monika Dholakia -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#નોર્થલસ્સી એ ઉત્તર ભારત નું લોકપ્રિય પીણુ છે.ખાસ કરીને પંજાબ ની લસ્સી ખુબ વખણાય છે.મે અહી મેંગો નુ ફ્લેવર ઉમેરીને મેંગો લસ્સી બનાવી છે. Komal Khatwani -
-
પાન ગુલકંદ લસ્સી (Paan Gulkand Lassi recipe in gujarati)
#સાઇડ#લસ્સીલસ્સી એટલે પંજાબીઓ ની શાન. સવારનો નાસ્તો હોય કે પછી બપોરનું લંચ હોય કે પછી રાતનું ડિનર હોય લસ્સી તો હોય જ. અને અત્યારે લસ્સી તો આખા ભારતમાં ફેમસ થઈ ગઈ છે. અલગ અલગ ફ્લેવર માં ઘણી જાતની લસ્સી મળે છે.આજે મેં એક રીફ્રેશીંગ લસ્સી બનાવી છે. અત્યારની આ ગરમીમાં બધાને પીવાની મજા પડી જાય એવી છે. Rinkal’s Kitchen -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરીનું નામ સાંભળતા જ આનંદ આવે. વરસાદ આવ્યો એટલે કેરીની સીઝન પૂરી થઈ પરંતુ હજુ પણ એવી કેરી આવે છે કે જે વરસાદની ઋતુમાં જ પાકે છે. અહીં મેં મેંગો લસ્સી બનાવી છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#mr નેચરલ મેંગો ડ્રાયફ્રુટ લસ્સી Jyotsana Prajapati -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી બને દહીં અને દહીં માંથી મારી ફેવરિટ લસી Kruti Shah -
મેંગો કાજુ લસ્સી (Mango Kaju Lassi Recipe In Gujarati)
#KRઉનાળા માં લસ્સી પીવાની બહુજ મઝા આવે છે પછી એ સાદી લસ્સી હોય કે ફ્રુટવાલી. એમાં ફ્રુટો નો રાજા , કેરીની લસ્સી ની વાત જ કઈક હટકે છે.આ લસ્સી ઉપવાસ મા પણ પીવાય એવી છે. (વ્રત સ્પેશ્યલ) Bina Samir Telivala -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In gujarati)
કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતા દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ લસ્સી માટે જરૂરી ગણાય છે.હવે, તમારા માટે તાજું દહીં અને સાકરનું પ્રમાણ નક્કી કરી મીઠી, ઘટ્ટ અને મજેદાર મોટો ગ્લાસ ભરી તાજી લસ્સી તૈયાર કરવાનું સરળ છે. આ તાજી લસ્સી એવી બનશે કે એક ગ્લાસથી જ તમે ધરાઇને સંતુષ્ટ થઇ જશો.ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વળી એમાં કેરીનો સ્વાદ એ લસ્સીને વધારે સ્વાદિષ્ટ બનાવે.છે ને સરસ મજાની રેસીપી. તો ચાલો આ ગરમીમાં ફટાફટ બનાવો બધા ની પ્રિય મેંગો લસ્સી.#mangolassi#mango#lassi#drink#rainbowchallenge#week1#yellowrecipes#RC1#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
મેંગો ક્રીમી ટેંગી લસ્સી (Mango Creamy Tangi Lassi Recipe In Gujarati)
#NFR#MR#મેંગો લસ્સી#SDRગરમીના દિવસોમાં ઠંડુ ખાવા અને પીવાનું મન થાય. અને એમાં પણ કેરીની સીઝન હોય એકદમ ભાવ તું ફ્રુટ હોવાથી તેની વેરાઈ બની શકે છે મેં આજે creamy મેંગો લસ્સી tangi બનાવી છે એકદમ ટેસ્ટી બને છે Jyoti Shah -
કાજુ મેંગો મસ્તાના લસ્સી
#ફ્રૂટ્સ#goldenapron3Week2આજે હું આપણા ભારતનાં પ્રખ્યાત ડેઝર્ટની રેસિપી પોસ્ટ કરું છું. જેનું નામ છે લસ્સી. જેમાં મુખ્ય દહીંનો ઉપયોગ થાય છે. દરેક પ્રાંતમાં અલગ-અલગ સ્વાદની લસ્સી પ્રખ્યાત છે. જેમકે વ્રજમાં મીઠી તથા ખારી લસ્સી, ચંડીગઢમાં મિન્ટ લસ્સી, બનારસમાં માખણીયા કુલ્લડ લસ્સી, જ્યારે આપણા ગુજરાતમાં મીઠી ફ્લેવર્ડ લસ્સી. અહીંયા અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે શ્રીજીની લસ્સી ખૂબ વખણાય છે. શિયાળો હોય કે ઉનાળો લસ્સીનાં શોખીનો બારેમાસ પીતા હોય છે. આજે હું કાજુ મેંગો મસ્તાના લસ્સીની રેસિપી પોસ્ટ કરું છું જે સિઝનેબલ લસ્સી છે એટલે કે ઉનાળામાં વધુ મળે છે. કેનેડામાં ઘણા પંજાબી વિસ્તારોમાં આ લસ્સી મોટા જમ્બો મગમાં સર્વ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
અત્યારે ઉનાળાની ઋતુમાં પાકી કેરી ખાવાની મજા પડી જાય છે. એમાં એ ફ્લેવરની લસ્સી પીવાની ખૂબ મજા આવે.#RC1# Yellow Vibha Mahendra Champaneri -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સિઝન હોય એટલે કેરી માંથી જુદી જુદી વાનગી હું બનાવું છું.એમાં થી મેંગો લસ્સી અમારા ઘર માં બધા ને બહુ જ પ્રિય છે. Arpita Shah -
#દૂધ...#મેંગો લસ્સી
મેંગો લસ્સી અત્યારે કેરીની સિઝન ચાલે છે ને ગરમી પણ સખ્ત થતી હોય છે તો કંઈ ને કંઈ ઠન્ડું પીવાનું મન થતું જ હોય છે તો તેમાં પણ આવી કોઈ ઠન્ડી વસ્તુ મળી જાય તો કંઈ ના જોઈએ. તો મેં આજે મેંગો લસ્સી બનાવી છે તે પણ સાવ સાડી જ બનાવી છે ત્યારે કંઈ પણ લેવા જઈએ છીએ તો ઘણી વસ્તુ માર્કેટમાં નથી મળતી તો જે હોય તેનાથી ચલાવી લેવું પડેછે. Usha Bhatt -
શાહી મેંગો લસ્સી (Shahi Mango Lassi Recipe In Gujarati)
# કેરી/મેંગો રેસિપીસ#goldenapron3# Week 19#Curd ( દહીં ) Hiral Panchal
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13624057
ટિપ્પણીઓ (4)