રવાનો શીરો (Rava No Sheero recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પેનમાં ઘી મૂકી તેમાં રવો બદામી કલરનો થાય ત્યાં સુધી શેકો
- 2
શેકાઈ ગયા બાદ તેમાં દૂધ ગરમ કરીને એડ કરો થોડું દૂધ બડી જાય પછી તેમાં ખાંડ એડ કરો ત્યારબાદ ખાંડનું પાણી બળી જાય પછી
- 3
તેમાં ઇલાયચી પાઉડર કાજુ બદામની કતરણ નાખી મિક્સ કરી લો હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ કાજુ બદામથી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 12 ઘણી વાર સવારમાં આપણે ગરમ નાસ્તો બનાવીયે ત્યારે પૌવા કે ઉપમા જેવો થોડો સ્પાઈસી નાસ્તો બનાવતા હોઈએ છીએ...પણ જો ઘરમાં વડીલો કે નાના બાળકો હોય તો કંઈ ગરમ સ્વીટ ખાવાનું પસંદ કરે છે ...રવાનો શીરો ખૂબ જલ્દી બની જાય છે અને શ્રી પ્રભુને સવારમાં પ્રસાદ માં પણ ધરાવી શકાય ..ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
રવાનો શીરો(rava no siro in Gujarati)
#માઇઇબુક#post12#વિકમીલ2(sweet)અચાનક મહેમાન આવતા બનાવાતી ઇન્સ્ટન્ટ ફેવરિટ famous sweet Shyama Mohit Pandya -
રવાનો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
#ફટાફટ#સુપરશેફ#ગુરૂવાર#CookpadIndiaઆમ તો આ શીરો ભગવાન શ્રી સત્યનારાયણ જી ની કથામા બનાવાય છે.પરંતુ ઘણી વાર કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ઘરમાં જ મળી આવતી સામગ્રી થી જલ્દી થી બની જાય છે.મહેમાન આવ્યા હોય અને રસોઈ સાથે ગળી ડીશ મા પણ રવા નો શીરો બનાવી શકાય. Komal Khatwani -
-
-
-
રવા નો શીરો(rava no siro recipe in gujarati)
#GCગણપતિ ઘરે આવે એટલે સત્યનારાયણ ની કથા તો થાય જ અને તેમાં સીરા નો પ્રસાદ . Kinjal Kukadia -
-
-
-
રવાનો શીરો (આશા સ્ટાઇલ)
#FDઆ શીરો મારી ફ્રેન્ડ @sapana123 ને ખૂબ જ પસંદ છે તો એના માટે આ વાનગી બનાવી છે અને તેને ફ્રેન્ડશીપ ડે નિમિતે પોસ્ટ કરુ છું તમને બધાને યાદ હશે કેથોડા દિવસ પહેલાં Indian Idol પ્રોગ્રામ માં આશા ભોંસલેજી આવ્યા હતા.અને એક participate એ તેમને પોતાના હાથેથી બનાવેલો શીરો ચખાડ્યો હતો. ત્યારે આશાજીએ શીરા માટેની પોતાની સ્ટાઇલ શીખવાડી હતી. મે એ જ સ્ટાઇલથી શીરો બનાવ્યો છે.ખરેખર તમે એકવાર બનાવશો કે ચાખશો તો તમને લાગશે કે આશાદીદી રસોઈમાં કેટલા માસ્ટર શેફ છે! આનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ છે. Davda Bhavana -
-
-
-
-
-
-
રવાનો શીરો(Rava no shiro recipe in gujarati)
#GA4#Week9આજે મેં રવાનો શીરો એક ટ્વીટસ સાથે બનાવ્યો છે. તેને મે કેરેમલાઈઝ ફુટસ સાથે બનાવ્યો છે. Unnati Desai -
-
રવાનો શીરો માઇક્રોવેવમા (Ravano sheero in Microwave Rec in Guj
#goldenapron3 #Week24 #Microwaveરવાનો શીરો બાળકોને ખૂબ જ ભાવે છે અને ઓછા સમયમાં બનાવવા માટે હું માઇક્રોવેવમાં બનાવું છું. 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જાય છે. Urmi Desai -
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
રવા નો શીરો (Rava No Sheero Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. જાણો રવાનો શીરો બનાવવાની સૌથી સરળ અને સાચી રીત Vidhi V Popat -
શીરો (Sheero Recipe In Gujarati)
#સુપરશેફ૨#વિક૨#ફ્લોરસ/લોટ#માઇઇબુકઘર માં સત્યનારાયણની કથામાં આ શીરો બને છે એનો સ્વાદ કંઇક વિશેષ જ હોય છે. આપણે બધા પણ એવું જ માનીએ કે આ દિવસે જે શિરા નો સ્વાદ આવે છે એવો પછી નથી આવતો..પણ ચોક્કસ માપ થી એકલા દૂધ માં જ બનાવશું તો એવો જ સ્વાદ તમે કાયમ માણી શકશો. Kunti Naik -
રાજગરાનો શીરો (Rajgara No Sheero Recipe In Gujarati)
રાજગરાના લોટ માંથી બનતી વાનગી પચવામાં હલકી ને હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે. રાજગરા નો લોટ માંથી વાનગી આપ ના diet માં ઉ મે રવી જોઈએ... ક્લિ શિ યમ, મેગ્નીશિયમ, ફોસ્ફરસ મળી રહે છે.. કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ને ડાયાબિટીસ કન્ટોલ કરવામાં મદદ કરે છે.. Khushbu Shah -
-
રવા નો શીરો (rava no shiro recipe in Gujarati)
#GA4#Week4#ગુજરાતી શીરા,ઘણા પ્રકારનાં બનાવી શકાય છે. આ શીરો ઓર્ગેનીક ગોળ માંથી બનાવ્યો છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13629721
ટિપ્પણીઓ (2)