મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Ami Thakkar @cook_25487299
સરસ મજાના જમવાના પછી જો આ લસ્સી મળે તો બસ મજા આવી જાય.
#સાઇડ
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
સરસ મજાના જમવાના પછી જો આ લસ્સી મળે તો બસ મજા આવી જાય.
#સાઇડ
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી નો રસ કાઢો. તેમાં ખાંડ દહીં ના ભાગ ની ઉમેરો.
- 2
હવે રસ તૈયાર થઈ ગયા બાદ તેમાં દહીં ઉમેરો. ને તેને ચર્ન કરો. 2 થી 3 વાર થોડું જ ચર્ન કરવું.
- 3
હવે તેને જેમાં સર્વ કરવું છે તે માં લો.ને ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ડ્રાયફ્રુટ સ્વીટ લસ્સી (Mango Dryfruit Sweet Lassi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: મેંગો ડ્રાય ફ્રુટ સ્વીટ લસ્સીમને લસ્સી બહું જ ભાવે 😋 ઈન્ડિયા પોરબંદર માં જેમિની ની અને પંકજ ની લસ્સી ફેમસ છે એટલે હું ઈન્ડિયા આવું ત્યારે ત્યાં લસ્સી પીવા જાઉં. મારો ભાઈ મને લઈ જાય. Sonal Modha -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiyellow 🟡 recipeઉનાળા ની સીઝન મા ઠંડી ઠંડી લસ્સી પીવાની મજા પડી જાય. અને એમાં પણ માંગો ફ્લેવર્ હોયતો વધારે મજા પડે. આજે હું એક ખુબજ ઝડપ થી બની જાય તેવી માંગો લાસી ની રેસિપી લઈએ આવી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી દહીં બને અને દહીં ને વલોવી ને લસ્સી બનાવી શકાય છે .લસ્સી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે . જેમ કે રોઝ લસ્સી , ડ્રાય ફ્રૂટ લસ્સી , કેસર પિસ્તા લસ્સી , પાઈનેપલ લસ્સી વગેરે .મેં મેંગો લસ્સી બનાવી છે . Rekha Ramchandani -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#સાઇડજમ્યા બાદ છાસ, દહીં, લસ્સી, આઈસ્ક્રીમ, પાન ખાવાની ટેવ હોય છે. અને આમાં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. આજે મેં અહીં મેંગો લસ્સી બનાવી છે. Bhavana Ramparia -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In gujarati)
કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતા દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ લસ્સી માટે જરૂરી ગણાય છે.હવે, તમારા માટે તાજું દહીં અને સાકરનું પ્રમાણ નક્કી કરી મીઠી, ઘટ્ટ અને મજેદાર મોટો ગ્લાસ ભરી તાજી લસ્સી તૈયાર કરવાનું સરળ છે. આ તાજી લસ્સી એવી બનશે કે એક ગ્લાસથી જ તમે ધરાઇને સંતુષ્ટ થઇ જશો.ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વળી એમાં કેરીનો સ્વાદ એ લસ્સીને વધારે સ્વાદિષ્ટ બનાવે.છે ને સરસ મજાની રેસીપી. તો ચાલો આ ગરમીમાં ફટાફટ બનાવો બધા ની પ્રિય મેંગો લસ્સી.#mangolassi#mango#lassi#drink#rainbowchallenge#week1#yellowrecipes#RC1#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
મેંગો કાજુ લસ્સી (Mango Kaju Lassi Recipe In Gujarati)
#KRઉનાળા માં લસ્સી પીવાની બહુજ મઝા આવે છે પછી એ સાદી લસ્સી હોય કે ફ્રુટવાલી. એમાં ફ્રુટો નો રાજા , કેરીની લસ્સી ની વાત જ કઈક હટકે છે.આ લસ્સી ઉપવાસ મા પણ પીવાય એવી છે. (વ્રત સ્પેશ્યલ) Bina Samir Telivala -
ડ્રાય ફ્રુટ મેંગો લસ્સી(Dryfruit Mango Lassi Recipe In gujarati)
#સમર#goldenapron3#week17#Mangoસમર ની ગરમી મા દહી અને મેંગો ખુબજ ઠંડક આપે છે. Kiran Jataniya -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
અત્યારે ઉનાળાની ઋતુમાં પાકી કેરી ખાવાની મજા પડી જાય છે. એમાં એ ફ્લેવરની લસ્સી પીવાની ખૂબ મજા આવે.#RC1# Yellow Vibha Mahendra Champaneri -
મેંગો મલાઈ લસ્સી(mango malai lassi in Gujarati)
કેરીની સીઝન આવે એટલે પછી અલગ અલગ બનાવવાનું મન થાય અમારા ઘરમાં તો બધાને એટલુ ભાવે તે કોઈપણ રીતે સ્વીટ બનાવીને આપો ફટાફટ થાય એ તો દરેક વ્યક્તિને ભાવતી વસ્તુઓની તેમાં કેરી એડ કરવામાં આવે તો એ તો બેસ્ટ લસ્સી બની જાય#પોસ્ટ૩૯#વિકમીલ૨#માઇઇબુક#સ્વીટ Khushboo Vora -
-
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ#FDS : મેંગો લસ્સીમારી ફ્રેન્ડ શીતલ ને હું બન્ને ૧લા ધોરણ થી કોલેજ સુધી સાથે જ હતા. શીતલ ને મેંગો લસ્સી બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને લસ્સી બનાવી. Sonal Modha -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
પાન ગુલકંદ લસ્સી (Paan Gulkand Lassi recipe in gujarati)
#સાઇડ#લસ્સીલસ્સી એટલે પંજાબીઓ ની શાન. સવારનો નાસ્તો હોય કે પછી બપોરનું લંચ હોય કે પછી રાતનું ડિનર હોય લસ્સી તો હોય જ. અને અત્યારે લસ્સી તો આખા ભારતમાં ફેમસ થઈ ગઈ છે. અલગ અલગ ફ્લેવર માં ઘણી જાતની લસ્સી મળે છે.આજે મેં એક રીફ્રેશીંગ લસ્સી બનાવી છે. અત્યારની આ ગરમીમાં બધાને પીવાની મજા પડી જાય એવી છે. Rinkal’s Kitchen -
મેંગો ફલેવર લસ્સી (Mango Flavour Lassi Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : મેંગો ફલેવર લસ્સીSweet લસ્સી બનાવવા માં અલગ અલગ વેરિએશન કરી શકાય છે. તો મેં આજે મેંગો ફલેવર ની લસ્સી બનાવી. Sonal Modha -
અમૃતસરી સ્વીટ લસ્સી(Amrutsari Sweet Lassi Recipe In Gujarati)
All week rechipi ni ૪ ર્થી post che. પંજાબની સ્વીટ લસી 🍸. લસ્સી તો નાના મોટા બધાને ભાવતી જ હોય છે..#નોર્થ Tejal Rathod Vaja -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Drafruits Lassi recipe in gujarati)
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં ઠંડક મળે એ માટે આઈસ્ક્રીમ અને કુલ્ફી ની સાથે લસ્સી પણ એક બેસ્ટ ઓપ્શન છે. એમાં પણ કેરી ની સીઝન હોય તો મેંગો ડ્રાયફ્રુટ લસ્સી ની મજા માણીએ. તો ખુબજ ઝડપથી બની જાય એવી રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
મેંગો લસ્સી(Mango lassi recipe in gujarati)
#કૈરી કેરી દરેક નું પ્રિય ફળ હોય છે. કેરીમાં વિટામિન A C & D રહેલા છે. કેરીમાંથી અવનવી રેસિપી બનતી હોય છે. એમાંથી મે આજે મેંગો લસ્સી બનાવી છે. Monika Dholakia -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સિઝન હોય એટલે કેરી માંથી જુદી જુદી વાનગી હું બનાવું છું.એમાં થી મેંગો લસ્સી અમારા ઘર માં બધા ને બહુ જ પ્રિય છે. Arpita Shah -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ ઉનાળા ની ગરમી માં કેરી ની વસ્તુઓ ખાવા ની મજા પડે તો આજ મેંગો મસ્તાની બનાવીયુ. Harsha Gohil -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
અમે લોકો સાંજના ડિનર લઈ અને ટીવી જોતા હોય ત્યારે કાંઈને કાંઈ ડેઝર્ટ ખાવા જોઈએ તો એમાં મિલ્ક શેક આઈસ્ક્રીમ લસ્સી સ્મુધિ કાંઈ પણ હોય તો ચાલે તો આજે મેં મેંગો લસ્સી બનાવી . આજે મારા ઘરે મહેમાન હતા. Sonal Modha -
#દૂધ...#મેંગો લસ્સી
મેંગો લસ્સી અત્યારે કેરીની સિઝન ચાલે છે ને ગરમી પણ સખ્ત થતી હોય છે તો કંઈ ને કંઈ ઠન્ડું પીવાનું મન થતું જ હોય છે તો તેમાં પણ આવી કોઈ ઠન્ડી વસ્તુ મળી જાય તો કંઈ ના જોઈએ. તો મેં આજે મેંગો લસ્સી બનાવી છે તે પણ સાવ સાડી જ બનાવી છે ત્યારે કંઈ પણ લેવા જઈએ છીએ તો ઘણી વસ્તુ માર્કેટમાં નથી મળતી તો જે હોય તેનાથી ચલાવી લેવું પડેછે. Usha Bhatt -
એવાકાડો લસ્સી (Avacado Lassi Recipe In Gujarati)
મને sweet lassi બહુ જ ભાવે તો આજે મેં એવાકાડો ફલેવર ની લસ્સી બનાવી એકદમ ટેસ્ટી 😋 બની છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13621910
ટિપ્પણીઓ (7)