મેંગો લસ્સી popsicles (mango lassi popsicles recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#Rc1
#week1

મેંગો આઈસક્રીમ તો બધા બનાવતા હશે પણ મેં આજે મેંગો અને દહીં નો કોમ્બિનેશન કરીને મેંગો લસ્સી popsicle બનાવી છે જેમાં દહીં અને મધ એડ કર્યું છે તેથી હેલ્ધી છે અને સ્વાદિષ્ટ પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ કેસર કેરીના ટુકડા
  2. 1કપ દહીં
  3. ૩-૪ ચમચી મધ / ખાંડ
  4. 1/4કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરી ને ધોઈ તેની છાલ ઉતારી ટુકડા કરી મિક્સર જાર માં લઈ લો.

  2. 2

    હવે તેમાં દહીં, મધ અને જરૂર મુજબ પાણી
    એડ કરી લસ્સી બનાવી તૈયાર કરો. હવે તૈયાર કરેલી લસ્સી ને પોપ્સીકલ મોલ્ટ માં ભરી સાત થી આઠ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દો.

  3. 3

    તૈયાર છે મેંગો લસ્સી popsicle ઈચ્છા થાય ઠંડી ઠંડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes