રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ડુંગળી અને ટામેટાને ઝીણાં સમારી તેમાં લીંબુનૉ રસ મરચુ સ્વાદ મુજબ મીઠું નાંખી ઉપયોગ મા લેવુ અને સીઝનમાં આઠેલા મીક્સ પાણીચું મૂકીને મગનું છાસ વાળુ શાકભાજી જુવાર નૉ રૉટલૉ માખણ છાસ સાથે તેલ વગર નુ સાત્વિક સલાડ પીરસવું
- 2
આ મારી મા ની યાદે આજે આ સાઈડ સલાડ મૂકવાની યોજના યાદ આવી અને હા ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે તૉ કઠૉર અને રૉટલા સાથે આ તેલ વગરનું સાત્વિક સલાડ પીરસવું આ વાંચી તમને પણ મૉઢા મારી પાણી આવી જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મરચાં પાઉં(marcha pav recipe in Gujarati)
મિત્રો, આ મરચાં પાઉં કરછ નાં ભૂજ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી આમ મુંબઈ નાં ફેમસ વડાપાઉં ની જેમ જ બને છે પરંતુ અહી મરચાં નાં ભજીયા નાં અલગ જ પ્રકાર નાં મસાલા ને કારણે આ મરચાં પાઉં ખૂબ જ ટેસ્ટી બને છે. આ વાનગી જરૂર થી ટ્રાય કરજો અને મને કોમેન્ટ માં જરૂર થી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. આ રેસીપી નો વિડીઓ મારી યૂ-ટ્યૂબ ચેનલ "The Kitchen Series" પર અપલોડ કરેલ છે. ચોક્કસ જોશો. Sheetal Harsora -
-
પિનટ સલાડ (Peanut salad recipe in Gujarati)
#સાઈડ ડીશજમવામાં સાઈડ માં લેવાતું આ સલાડ ખૂબ જ હેલ્ધી છે. Hetal Gandhi -
સલાડ (Salad Recipe in Gujarati)
અત્યારે શિયાળામાં શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે.તેથી શિયાળામાં જુદા જુદા પ્રકારના સલાડ ખાવાની મજા ખૂબ આવે.એમાંય ગાજર અને મૂળા ખૂબ સરસ મળતા હોય છે. મેં આજે ગાજર-મૂળાના ખારીયાં (એક પ્રકારનું સલાડ કહી શકાય ) બનાવ્યાં છે. Vibha Mahendra Champaneri -
-
રાઈસ સલાડ (rice salad recipe in Gujarati)
#સુપરશેફ4 રાઈસ સાથે સલાડ...અલગ અલગ પ્રકાર નું...સુપર હેલ્થી અને ટેસ્ટી છે. ડિનર માં એક વખત ટ્રાય કરવા જેવું. પાસર્લે, બેસીલ મુખ્ય છે પણ તેના બદલે ફૂદીનો, તુલસી વાપરી શકાય. Bina Mithani -
ડ્રાઇફુટ બીસ્કીટ(Dryfruit Biscuit Recipe in Gujarati)
#cookpadTurn4#cookpadgujarat#draefruitsrecipe Prakruti K Naik -
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઈડ મે કૂક પેડ સિમ્બોલ વાળું સલાડ બનાવ્યું છે Vandna bosamiya -
-
-
-
મખાના સલાડ (Makhana Salad Recipe In Gujarati)
#SPR મખાના સલાડ જે આયુર્વેદિક સલાડ તરીકે પણ ઓળખાય છે અને હેલ્ધી સાથે ક્રિસ્પી સલાડ બને છે.જે બ્રેકફાસ્ટ માં અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
-
ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
#સાઈડ. આ શીંગ સલાડ તમે લંચ,ડિનર,કે પાંવ ભાજી,છોલે પૂરી સાથે સાઈડ ડિસ તરિકે સર્વ કરી શકો છો.એકલું પણ ખુબજ ટેસ્ટી લાગે છે.મેં આ સલાડ મોટે ભાગે લગ્ન પ્રસંગે ખાધુ છે. Manisha Desai -
-
-
બ્રોકોલી સલાડ (Broccoli Salad Recipe In Gujarati)
#ChooseToCook આમારા ફેમીલી નો ગાડૅનીંગ નાં શોખ ને કારણે અલગ અલગ પ્રકાર નાં કીચન ને લગતાં ઝાડપાન રાખ્યાં છે.તેમાં નું એક ફુદીનો છે.તેનો ઉપયોગ કરીને આ સલાડ બનાવ્યો છે.આ એક સાઈડ ડિશ છે. Bina Mithani -
-
-
તિરંગા રાઇતું(raitu recipe in gujarati)
#india2020I love my indiaHappy independence day 😍🙂 Kanchan Raj Nanecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13624208
ટિપ્પણીઓ (3)