બીટરૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 નંગ બીટ(ખમળેલુ)
  2. 1 નંગ ટમેટું
  3. 1 ચમચીધાણાજીરા નો પાઉડર
  4. 1 ચમચીલીંબુ નો રસ
  5. 1/2 ચમચી ખાંડ
  6. સ્વાદપ્રમાણેમીઠું
  7. જરૂર મુજબ કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બીટ ખમણી લેવું.

  2. 2

    ટામેટા ને નાના સમારી લેવા.

  3. 3

    બધી સામગ્રી ને મિક્સ કરી ને ફ્રીજ માં ઠંડુ કરવા મૂકવું.

  4. 4

    ઠંડુ વધારે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes