સોજી ચોકલેટ કેક(Semolina chocolate cake recipe in Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

આ રેસીપી મા બટર, મેંદાનો લોટ અને ઓવેન નો પણ ઉપયોગ નથી થયો. કોકો પાઉડર ના બદલા મા ફૅશ ફુ્ટ જામ હોમમેઇડ લઈ શકીએ.

સોજી ચોકલેટ કેક(Semolina chocolate cake recipe in Gujarati)

આ રેસીપી મા બટર, મેંદાનો લોટ અને ઓવેન નો પણ ઉપયોગ નથી થયો. કોકો પાઉડર ના બદલા મા ફૅશ ફુ્ટ જામ હોમમેઇડ લઈ શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 minutes
4 સર્વિંગ્સ
  1. ૨ કપસુજી
  2. ૧/૨ કપધઉં નો લોટ (મેંદાનો)
  3. ૧ કપદહીં
  4. ૧/૨ કપબૉઉન સ્યુગર
  5. ૧/૨ કપતેલ (ધી)
  6. ૧/૨ કપકોકો પાઉડર
  7. 1/૨ કપ મીલ્ક
  8. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  9. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

50 minutes
  1. 1

    બાઉલ મા દહીં અને સ્યુગર ને બીટ કરવુ તેમા સુજી અને ધઉં નો લોટ મીક્સ કરી પછી તેલ અથવા ધી મીક્સ કરી હલાવવુ પછી કોકો પાઉડર મિક્સ કરી ૨૦ મીનીટ સુધી રહેવા દેવું. હવે તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા મીક્સ કરી હલાવવુ પછી મીલ્ક મીક્સ કરી બેટર બનાવવુ. કડાઈમાં નીચે સ્ટેન્ડ અથવા સેન્ડ મુકી ૨૫ મીનીટ ધીમા ગેસ પર બેક કરવી.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes